White ને ધીરે ધીરે વ્યવહાર મા લાગ્યું મને કે હવે પ | ગુજરાતી Quotes

"White ને ધીરે ધીરે વ્યવહાર મા લાગ્યું મને કે હવે પેહલા જેવો સમય નથી, ના એ કલાકો ની વાતો થાય છે કે ના એ લાગણીઓ રહી, બંધાણ હતું જેમ રગે રગ મા એની હવે કોઈ હવા નથી, આમ,સાવ અમસ્તું થઈ ગયું આખું ભાવનાઓ નું પુર ને "રાધે" આખરે રસ્તો બદલી નાખ્યો કે હવે આગળ કોઈ મંજીલ નથી...... ©Komal Radhe"

 White ને ધીરે ધીરે વ્યવહાર મા લાગ્યું મને
કે હવે પેહલા જેવો સમય નથી,
ના એ કલાકો ની વાતો થાય છે 
કે ના એ લાગણીઓ રહી,
બંધાણ હતું જેમ રગે રગ મા 
એની હવે કોઈ હવા નથી,
આમ,સાવ અમસ્તું થઈ ગયું આખું ભાવનાઓ નું પુર
ને "રાધે" આખરે રસ્તો બદલી નાખ્યો કે હવે આગળ કોઈ મંજીલ નથી......

©Komal Radhe

White ને ધીરે ધીરે વ્યવહાર મા લાગ્યું મને કે હવે પેહલા જેવો સમય નથી, ના એ કલાકો ની વાતો થાય છે કે ના એ લાગણીઓ રહી, બંધાણ હતું જેમ રગે રગ મા એની હવે કોઈ હવા નથી, આમ,સાવ અમસ્તું થઈ ગયું આખું ભાવનાઓ નું પુર ને "રાધે" આખરે રસ્તો બદલી નાખ્યો કે હવે આગળ કોઈ મંજીલ નથી...... ©Komal Radhe

#alone_quotes

People who shared love close

More like this

Trending Topic