મા-બાપને દુ:ખી કરી,કોણ સુખી થયુ આ સંસારમા ? મિત્ર | ગુજરાતી कविता

"મા-બાપને દુ:ખી કરી,કોણ સુખી થયુ આ સંસારમા ? મિત્ર મા-બાપ ને મોજ મા જોઈ,તને મજા આવી જોઈએ પ્રેમ માટે પરિવાર છોડી,જાવુ'ય ક્યાં જગતમા ? લગ્ન માટે પરિવારની,પહેલી રજા હોવી જોઈએ વહુધેલો થઈ,મા-બાપ ને વુધ્ધાશ્રમ દેખાડનાર ! નાપાક પુત્ર માટે સરકાર,કંઈક સજા હોવી જોઈએ એવુ તે શુ ભણી ગણી,મા-બાપથી'ય મોટા થઈ ગ્યા તમે મા-બાપ સામુ બોલતા પહેલા થોડીક,લજ્જા તો આવી જોઈએ ! મા-બાપનુ દિલ દુભાવી,જે દુનિયા જીત્યા છે "રવિ" એ પાપીને પ્રચ્યાતાપ માટે માં મોગલ,સો જન્મ'ય ઓછા પડવા જોઈએ ! ©RAVIDAN GADHVI"

 મા-બાપને દુ:ખી કરી,કોણ સુખી થયુ આ સંસારમા ?
મિત્ર મા-બાપ ને મોજ મા જોઈ,તને મજા આવી જોઈએ

પ્રેમ માટે પરિવાર છોડી,જાવુ'ય ક્યાં જગતમા  ? 
લગ્ન માટે પરિવારની,પહેલી રજા હોવી જોઈએ 

વહુધેલો થઈ,મા-બાપ ને વુધ્ધાશ્રમ દેખાડનાર ! 
નાપાક પુત્ર માટે સરકાર,કંઈક સજા હોવી જોઈએ  

એવુ તે શુ ભણી ગણી,મા-બાપથી'ય મોટા થઈ ગ્યા તમે
મા-બાપ સામુ બોલતા પહેલા થોડીક,લજ્જા તો આવી જોઈએ !

મા-બાપનુ દિલ દુભાવી,જે દુનિયા જીત્યા છે "રવિ"
એ પાપીને પ્રચ્યાતાપ માટે માં મોગલ,સો જન્મ'ય ઓછા પડવા જોઈએ !

©RAVIDAN GADHVI

મા-બાપને દુ:ખી કરી,કોણ સુખી થયુ આ સંસારમા ? મિત્ર મા-બાપ ને મોજ મા જોઈ,તને મજા આવી જોઈએ પ્રેમ માટે પરિવાર છોડી,જાવુ'ય ક્યાં જગતમા ? લગ્ન માટે પરિવારની,પહેલી રજા હોવી જોઈએ વહુધેલો થઈ,મા-બાપ ને વુધ્ધાશ્રમ દેખાડનાર ! નાપાક પુત્ર માટે સરકાર,કંઈક સજા હોવી જોઈએ એવુ તે શુ ભણી ગણી,મા-બાપથી'ય મોટા થઈ ગ્યા તમે મા-બાપ સામુ બોલતા પહેલા થોડીક,લજ્જા તો આવી જોઈએ ! મા-બાપનુ દિલ દુભાવી,જે દુનિયા જીત્યા છે "રવિ" એ પાપીને પ્રચ્યાતાપ માટે માં મોગલ,સો જન્મ'ય ઓછા પડવા જોઈએ ! ©RAVIDAN GADHVI

મિત્ર, સ્વર્ગ સુધી પહોંચવાનો એકમાત્ર રસ્તો એટલે મા-બાપની સેવા.,. આવતીકાલ અફસોસ કરાવે તે પહેલા સમય સર મા-બાપનુ મુલ્ય સમજી સેવા-ધર્મ શરુ કરી દ્યો..
#WritersSpecial

People who shared love close

More like this

Trending Topic