મુજ પીઠ પાછળ બુરુ બોલનારને ય બથ ભરી મળુ છુ. હુ જાણ | ગુજરાતી કવિતા Vid

"મુજ પીઠ પાછળ બુરુ બોલનારને ય બથ ભરી મળુ છુ. હુ જાણુ છુ છતા ય જતુ કરુ છુ.. જાજા મળ્યા છે જગતમા,સ્વાર્થી,ઈર્ષાળુ ને દંભી. તે છતા હરકોઈને હસ્તા મોઢે મળુ છુ, હુ જાણુ છુ છતા ય જતુ કરુ છુ. . કંઈક જોયા છે ખેલ જગતના,મેલ માણસના માપ્યા છે. તે છતા સર્વને સ્નેહી ગણી અપનાવુ છુ, હુ જાણુ છુ છતા ય જતુ કરુ છુ. હરી તારી દુનિયા એ દામ દીધા છે પ્રેમ કહી. "રવિ" છુ છતા શાંત રહી તુજ જગમા ભમુ છુ, હુ જાણુ છુ છતા ય જતુ કરુ છુ.. ©RAVIDAN GADHVI "

મુજ પીઠ પાછળ બુરુ બોલનારને ય બથ ભરી મળુ છુ. હુ જાણુ છુ છતા ય જતુ કરુ છુ.. જાજા મળ્યા છે જગતમા,સ્વાર્થી,ઈર્ષાળુ ને દંભી. તે છતા હરકોઈને હસ્તા મોઢે મળુ છુ, હુ જાણુ છુ છતા ય જતુ કરુ છુ. . કંઈક જોયા છે ખેલ જગતના,મેલ માણસના માપ્યા છે. તે છતા સર્વને સ્નેહી ગણી અપનાવુ છુ, હુ જાણુ છુ છતા ય જતુ કરુ છુ. હરી તારી દુનિયા એ દામ દીધા છે પ્રેમ કહી. "રવિ" છુ છતા શાંત રહી તુજ જગમા ભમુ છુ, હુ જાણુ છુ છતા ય જતુ કરુ છુ.. ©RAVIDAN GADHVI

હુ એ નથી જે મળ્યો હતો તમને ભૂતકાળમા.
હુ બદલ્યો છુ એમ જેમ ઋતુઓ બદલી છે..

"રવિ" The "कवी"

People who shared love close

More like this

Trending Topic