આપણે જ્યારે મોડું થઈ ગયું હોય ને ટ્રેન લેટ થાય, તો | ગુજરાતી જીવન કથા

"આપણે જ્યારે મોડું થઈ ગયું હોય ને ટ્રેન લેટ થાય, તો આપણે એવું કહીશું કે, "હાશ ! સારું થયું આ ટ્રેન લેટ છે ! ટ્રેન પકડાઈ જશે હવર આરામથી ! " પરંતુ, આપણે ટાઈમ પર પહોંચી ગયા હોઈએ ને ટ્રેન લેટ થાય તો આપણે જ કહીશું, "અરે યાર ! આ ટ્રેન કદી ટાઈમ પર કેમ નથી હોતી? ક્યારના આવી ગયા છીએ ને આ ટ્રેન ! ત્રાસ છે સાચે જ !" ©Akshay Mulchandani"

 આપણે જ્યારે મોડું થઈ ગયું હોય ને ટ્રેન લેટ થાય, તો આપણે એવું કહીશું કે, 
"હાશ ! સારું થયું આ ટ્રેન લેટ છે ! ટ્રેન પકડાઈ જશે હવર આરામથી ! "

પરંતુ,

આપણે ટાઈમ પર પહોંચી ગયા હોઈએ ને ટ્રેન લેટ થાય તો આપણે જ કહીશું, 
"અરે યાર ! આ ટ્રેન કદી ટાઈમ પર કેમ નથી હોતી? ક્યારના આવી ગયા છીએ ને આ ટ્રેન ! ત્રાસ છે સાચે જ !"

©Akshay Mulchandani

આપણે જ્યારે મોડું થઈ ગયું હોય ને ટ્રેન લેટ થાય, તો આપણે એવું કહીશું કે, "હાશ ! સારું થયું આ ટ્રેન લેટ છે ! ટ્રેન પકડાઈ જશે હવર આરામથી ! " પરંતુ, આપણે ટાઈમ પર પહોંચી ગયા હોઈએ ને ટ્રેન લેટ થાય તો આપણે જ કહીશું, "અરે યાર ! આ ટ્રેન કદી ટાઈમ પર કેમ નથી હોતી? ક્યારના આવી ગયા છીએ ને આ ટ્રેન ! ત્રાસ છે સાચે જ !" ©Akshay Mulchandani

People who shared love close

More like this

Trending Topic