મળ્યાં'તાં જે રસ્તે તે બાકડા ખાલી પડ્યાં છે શમણાં | ગુજરાતી लव

"મળ્યાં'તાં જે રસ્તે તે બાકડા ખાલી પડ્યાં છે શમણાં અરમાનો અધૂરા રહી ગયા છે પ્રેમની ઈમારત પ્રેમથી સીંચી છે.... સપનાંની દુનિયા તમારાથી સજાવી છે ભીંજાયા જે વરસાદમાં એ વરસતાંની મુલાકાત બાકી છે આંખોમાં લાગણી ની ઝલક નીખરતી જાય છે... હોંઠો પર ફરિયાદ રહી જાય છે જિંદગીમાં ખોટ તમારી જ વર્તાય છે..... ©maher singaniya"

 મળ્યાં'તાં જે રસ્તે તે બાકડા ખાલી પડ્યાં છે
શમણાં અરમાનો અધૂરા રહી ગયા છે
પ્રેમની ઈમારત પ્રેમથી સીંચી છે....
સપનાંની દુનિયા તમારાથી સજાવી છે
ભીંજાયા જે વરસાદમાં એ વરસતાંની મુલાકાત બાકી છે
આંખોમાં લાગણી ની ઝલક નીખરતી જાય છે... 
હોંઠો પર ફરિયાદ રહી જાય છે
જિંદગીમાં ખોટ તમારી જ વર્તાય છે.....

©maher singaniya

મળ્યાં'તાં જે રસ્તે તે બાકડા ખાલી પડ્યાં છે શમણાં અરમાનો અધૂરા રહી ગયા છે પ્રેમની ઈમારત પ્રેમથી સીંચી છે.... સપનાંની દુનિયા તમારાથી સજાવી છે ભીંજાયા જે વરસાદમાં એ વરસતાંની મુલાકાત બાકી છે આંખોમાં લાગણી ની ઝલક નીખરતી જાય છે... હોંઠો પર ફરિયાદ રહી જાય છે જિંદગીમાં ખોટ તમારી જ વર્તાય છે..... ©maher singaniya

#Seating

People who shared love close

More like this

Trending Topic