ક્યાં સુધી આમ જવાબદારીઓથી ભાગતા ફરશો? એ તો પીછો કર | ગુજરાતી શાયરી અને

"ક્યાં સુધી આમ જવાબદારીઓથી ભાગતા ફરશો? એ તો પીછો કર્યા કરશે, એનું એ જ તો કામ છે! ચાલો હાલી નીકળીએ પ્રકૃતિના ખોળે સમયને પામવા ક્યાં સુધી આમ નફરતોને ભીતરમાં આશરો આપતા ફરશો? ©MG official "

ક્યાં સુધી આમ જવાબદારીઓથી ભાગતા ફરશો? એ તો પીછો કર્યા કરશે, એનું એ જ તો કામ છે! ચાલો હાલી નીકળીએ પ્રકૃતિના ખોળે સમયને પામવા ક્યાં સુધી આમ નફરતોને ભીતરમાં આશરો આપતા ફરશો? ©MG official

#UskeSaath #Vakt #Time #SAD #viral #Trading #New #story #post #Nojoto

People who shared love close

More like this

Trending Topic