ધન્ય ધરા ગુજરાત ની... જયાં કવિ નરસિંહ મહેતા થયા, | ગુજરાતી Video

"ધન્ય ધરા ગુજરાત ની... જયાં કવિ નરસિંહ મહેતા થયા, ને વળી સોમનાથ, દ્વારકા ને અક્ષરધામ ની ગાથા ન્યારી, ધન્ય ધરા ગુજરાત ની... જયાં ગાંધી, સરદાર ને મોદી જન્મયાં, ને વળી શેત્રુંજી, સાબરમતી ને તાપી ના મીઠાં પાણી, ધન્ય ધરા ગુજરાત ની... જયાં બાળકો, પ્રૌઢ ને નારી થકી, માનવતાની સરવાણી રચાણી, ધન્ય ધરા ગુજરાત ની... જયાં ઢોકળા, ફાફડા ને થેપલા વખણાય, ને વળી સુરત ના જમણ ની વિશ્વમાં બોલબાલા, ધન્ય ધરા ગુજરાત ની... જયાં મળે અતિથિ ને મીઠો આવકાર, એવા ગુજરાત ના માયાળુ માનવી, ધન્ય ધરા ગુજરાત ની... સ્વરચિત જીનલ ડુંગરાણી ©jinal dungrani"jinu" "

ધન્ય ધરા ગુજરાત ની... જયાં કવિ નરસિંહ મહેતા થયા, ને વળી સોમનાથ, દ્વારકા ને અક્ષરધામ ની ગાથા ન્યારી, ધન્ય ધરા ગુજરાત ની... જયાં ગાંધી, સરદાર ને મોદી જન્મયાં, ને વળી શેત્રુંજી, સાબરમતી ને તાપી ના મીઠાં પાણી, ધન્ય ધરા ગુજરાત ની... જયાં બાળકો, પ્રૌઢ ને નારી થકી, માનવતાની સરવાણી રચાણી, ધન્ય ધરા ગુજરાત ની... જયાં ઢોકળા, ફાફડા ને થેપલા વખણાય, ને વળી સુરત ના જમણ ની વિશ્વમાં બોલબાલા, ધન્ય ધરા ગુજરાત ની... જયાં મળે અતિથિ ને મીઠો આવકાર, એવા ગુજરાત ના માયાળુ માનવી, ધન્ય ધરા ગુજરાત ની... સ્વરચિત જીનલ ડુંગરાણી ©jinal dungrani"jinu"

ધન્ય ધરા ગુજરાત ની...

People who shared love close

More like this

Trending Topic