હૃદયનો હરેક ધબકાર પણ ગુજરાતી, 'ને લાગણીનો શણગાર પણ | ગુજરાતી Quotes

"હૃદયનો હરેક ધબકાર પણ ગુજરાતી, 'ને લાગણીનો શણગાર પણ ગુજરાતી. મીઠડી લાગે બોલી આ મને મારી ઘણી, મારો તો રંગ, રૂપ આકાર પણ ગુજરાતી. તરૂ મિસ્ત્રી...🖋️ ©Taru Mistry"

 હૃદયનો હરેક ધબકાર પણ ગુજરાતી,
'ને લાગણીનો શણગાર પણ ગુજરાતી.

મીઠડી લાગે બોલી આ મને મારી ઘણી,
મારો તો રંગ, રૂપ આકાર પણ ગુજરાતી.
તરૂ મિસ્ત્રી...🖋️

©Taru Mistry

હૃદયનો હરેક ધબકાર પણ ગુજરાતી, 'ને લાગણીનો શણગાર પણ ગુજરાતી. મીઠડી લાગે બોલી આ મને મારી ઘણી, મારો તો રંગ, રૂપ આકાર પણ ગુજરાતી. તરૂ મિસ્ત્રી...🖋️ ©Taru Mistry

#ગુજરાતી #માતૃભાષા #માતૃભાષાદિવસ

People who shared love close

More like this

Trending Topic