હું એકલી વહેતી ખળખળ નદી તું મદમસ્ત ધુની ઘૂઘવતો દરિ | ગુજરાતી कविता

"હું એકલી વહેતી ખળખળ નદી તું મદમસ્ત ધુની ઘૂઘવતો દરિયો હું સતત વહેતી તને મળવાને તત્પર તું મનમોજીલો આગળ ના વધે ડગ હું શાંત, નિર્મલ જાણે દિલ ની સાફ તું ઊંડો ઘણો ને છીપાવે હજાર રાઝ હું મીઠી માધુર્ય વેરતી એક અલબેલી તું ચૂર ખારાશ થી જાણે કોઈ પહેલી પ્રેમ નામ જ સમર્પણ નું એ ખૂબ જાણું હું સમાવી ખુદને તારામાં અસ્તિત્વ મિટાવું મારું હું. #દીપ્તિ ©Dips Writeups"

 હું એકલી વહેતી ખળખળ નદી
તું મદમસ્ત ધુની ઘૂઘવતો દરિયો

હું સતત વહેતી તને મળવાને તત્પર
તું મનમોજીલો આગળ ના વધે ડગ

હું શાંત, નિર્મલ જાણે દિલ ની સાફ
તું ઊંડો ઘણો ને છીપાવે હજાર રાઝ

હું મીઠી માધુર્ય વેરતી એક અલબેલી 
તું ચૂર ખારાશ થી જાણે કોઈ પહેલી

પ્રેમ નામ જ સમર્પણ નું એ ખૂબ જાણું હું
સમાવી ખુદને તારામાં અસ્તિત્વ મિટાવું મારું હું.

#દીપ્તિ

©Dips Writeups

હું એકલી વહેતી ખળખળ નદી તું મદમસ્ત ધુની ઘૂઘવતો દરિયો હું સતત વહેતી તને મળવાને તત્પર તું મનમોજીલો આગળ ના વધે ડગ હું શાંત, નિર્મલ જાણે દિલ ની સાફ તું ઊંડો ઘણો ને છીપાવે હજાર રાઝ હું મીઠી માધુર્ય વેરતી એક અલબેલી તું ચૂર ખારાશ થી જાણે કોઈ પહેલી પ્રેમ નામ જ સમર્પણ નું એ ખૂબ જાણું હું સમાવી ખુદને તારામાં અસ્તિત્વ મિટાવું મારું હું. #દીપ્તિ ©Dips Writeups

હું એકલી વહેતી ખળખળ નદી
તું મદમસ્ત ધુની ઘૂઘવતો દરિયો

હું સતત વહેતી તને મળવાને તત્પર
તું મનમોજીલો આગળ ના વધે ડગ

હું શાંત, નિર્મલ જાણે દિલ ની સાફ
તું ઊંડો ઘણો ને છીપાવે હજાર રાઝ

People who shared love close

More like this

Trending Topic