કરવી છે દેશ ની સેવા તમે પરીક્ષા તો લ્યો! | ગુજરાતી विचार Video

"કરવી છે દેશ ની સેવા તમે પરીક્ષા તો લ્યો! આ કેટલા વર્ષો ની તૈયારી અમારી તમે પરીક્ષા તો લ્યો! ઘટ માં ઘોડા થન ગને પણ તમે પરીક્ષા તો લ્યો! નથી સંભળાતા હવે મેણાં સમાજ ના તમે પરીક્ષા તો લ્યો! કરી રહ્યા છે યુવાન આત્મહત્યા તમે પરીક્ષા તો લ્યો! વીતી જશે આ યુવાની અમારી તમે પરીક્ષા તો લ્યો! આ મેદાન પાસ કર્યા નું વર્ષ થયું હવે તો પરીક્ષા લ્યો વધી રહી છે ઉમર અમારી! સાહેબ, હવે તો પરીક્ષા લ્યો. ©kirit shiyal "

કરવી છે દેશ ની સેવા તમે પરીક્ષા તો લ્યો! આ કેટલા વર્ષો ની તૈયારી અમારી તમે પરીક્ષા તો લ્યો! ઘટ માં ઘોડા થન ગને પણ તમે પરીક્ષા તો લ્યો! નથી સંભળાતા હવે મેણાં સમાજ ના તમે પરીક્ષા તો લ્યો! કરી રહ્યા છે યુવાન આત્મહત્યા તમે પરીક્ષા તો લ્યો! વીતી જશે આ યુવાની અમારી તમે પરીક્ષા તો લ્યો! આ મેદાન પાસ કર્યા નું વર્ષ થયું હવે તો પરીક્ષા લ્યો વધી રહી છે ઉમર અમારી! સાહેબ, હવે તો પરીક્ષા લ્યો. ©kirit shiyal

People who shared love close

More like this

Trending Topic