પ્રેમ એટલે....... સમર્પણ. એક બીજાને સમજવું. બે હદય

"પ્રેમ એટલે....... સમર્પણ. એક બીજાને સમજવું. બે હદયનું મળવું. એક બીજાની ન ગમતી આદત કે વસ્તુને સ્વીકારવી. હા માં પણ ખુશી ને ના માં પણ એક બીજાની ખુશી. લડી, ઝઘડીને પાછું એક થઈ જવું. એક બીજાની કાળજી રાખવી. એક બીજાને ચાહવું. પોતાની લાગણીઓ શેર કરવી. મન ભરીને રડવું,હસવું,ઝઘડવું. - સુરેશ વાળા -- Suresh Vala https://www.matrubharti.com/bites/111258409"

 પ્રેમ એટલે.......
સમર્પણ.
એક બીજાને સમજવું.
બે હદયનું મળવું.
એક બીજાની ન ગમતી આદત કે વસ્તુને સ્વીકારવી.
હા માં પણ ખુશી ને ના માં પણ એક બીજાની ખુશી.
લડી, ઝઘડીને પાછું એક થઈ જવું.
એક બીજાની કાળજી રાખવી.
એક બીજાને ચાહવું.
પોતાની લાગણીઓ શેર કરવી.
મન ભરીને રડવું,હસવું,ઝઘડવું.

- સુરેશ વાળા

-- Suresh Vala

https://www.matrubharti.com/bites/111258409

પ્રેમ એટલે....... સમર્પણ. એક બીજાને સમજવું. બે હદયનું મળવું. એક બીજાની ન ગમતી આદત કે વસ્તુને સ્વીકારવી. હા માં પણ ખુશી ને ના માં પણ એક બીજાની ખુશી. લડી, ઝઘડીને પાછું એક થઈ જવું. એક બીજાની કાળજી રાખવી. એક બીજાને ચાહવું. પોતાની લાગણીઓ શેર કરવી. મન ભરીને રડવું,હસવું,ઝઘડવું. - સુરેશ વાળા -- Suresh Vala https://www.matrubharti.com/bites/111258409

# પ્રેમ#

People who shared love close

More like this

Trending Topic