એની આંખોમાં જે નૂર છે. એની સામે સૌ સુરજ બેનૂર છે!

"એની આંખોમાં જે નૂર છે. એની સામે સૌ સુરજ બેનૂર છે! હું કદી મયખાને ગયો જ ક્યાં છું, આ તો એની આંખનો કસૂર છે!"

 એની આંખોમાં જે  નૂર છે.
એની સામે સૌ સુરજ બેનૂર છે!

હું કદી મયખાને ગયો જ ક્યાં છું,
આ તો એની આંખનો કસૂર છે!

એની આંખોમાં જે નૂર છે. એની સામે સૌ સુરજ બેનૂર છે! હું કદી મયખાને ગયો જ ક્યાં છું, આ તો એની આંખનો કસૂર છે!

#નૂર #wod

People who shared love close

More like this

Trending Topic