# સ્પર્શ ફૂલ ગુલાબી વેશમાં મિશાલ લાગો છો સાચું ક | ગુજરાતી શાયરી અને ગ

"# સ્પર્શ ફૂલ ગુલાબી વેશમાં મિશાલ લાગો છો સાચું કહું આજે તમે કમાલ લાગો છો સ્મિત હળવું હોઠ પરને કેફ આંખોમાં નેણથી પૂછેલ ગહન સવાલ લાગો છો મનમોહક તમારું રૂપ તો ખીલતી કળી ગુલમહોર પર પાંગરેલો ફાલ લાગો છો દેહ ચંચળ અંગ નાગણ જેમ લહેરાવો થન થરકતી મૃગલીની ચાલ લાગો છો કાનથી સરકી લટો સ્પર્શ પાંપણને કરેતો સાદગીમાં પણ તમે બેમિસાલ લાગો છો ગાલમાં ખંજન પડે છે પારદર્શક ઓઢણી "પ્રિયે" તમે તો કાચનો મહેલ લાગો છો 🍁 202405042319 ©Prakash Patel "

# સ્પર્શ ફૂલ ગુલાબી વેશમાં મિશાલ લાગો છો સાચું કહું આજે તમે કમાલ લાગો છો સ્મિત હળવું હોઠ પરને કેફ આંખોમાં નેણથી પૂછેલ ગહન સવાલ લાગો છો મનમોહક તમારું રૂપ તો ખીલતી કળી ગુલમહોર પર પાંગરેલો ફાલ લાગો છો દેહ ચંચળ અંગ નાગણ જેમ લહેરાવો થન થરકતી મૃગલીની ચાલ લાગો છો કાનથી સરકી લટો સ્પર્શ પાંપણને કરેતો સાદગીમાં પણ તમે બેમિસાલ લાગો છો ગાલમાં ખંજન પડે છે પારદર્શક ઓઢણી "પ્રિયે" તમે તો કાચનો મહેલ લાગો છો 🍁 202405042319 ©Prakash Patel

People who shared love close

More like this

Trending Topic