White એકલતા મારી પ્રિય સખી મને છોડીને ક્યાંય ના જ | ગુજરાતી Poetry Vid

"White એકલતા મારી પ્રિય સખી મને છોડીને ક્યાંય ના જાય સુખ હોય કે દુઃખ બધામાં મને હંમેશા સાથે લઈ જાય બહુ બધી ભીડ છે આસપાસ એકલતા ફક્ત મને વળગી જાય ભલે વેરી બની જાય આખી દુનિયા એકલતા જ મારી સહેલી કહેવાય. ©Niketa Shah "

White એકલતા મારી પ્રિય સખી મને છોડીને ક્યાંય ના જાય સુખ હોય કે દુઃખ બધામાં મને હંમેશા સાથે લઈ જાય બહુ બધી ભીડ છે આસપાસ એકલતા ફક્ત મને વળગી જાય ભલે વેરી બની જાય આખી દુનિયા એકલતા જ મારી સહેલી કહેવાય. ©Niketa Shah

#where_is_my_train#niketa1812wordsarelive

People who shared love close

More like this

Trending Topic