White ગુરુપૂર્ણિમા દ્વાર અંતરના ખોલે, સંશય નાખે ધ | ગુજરાતી શાયરી અને

"White ગુરુપૂર્ણિમા દ્વાર અંતરના ખોલે, સંશય નાખે ધોઇ; જ્ઞાનમાં આનંદ વણે,સાચા ગુરુ તે હોઇ. જ્ઞાન જ નહિ જ્ઞેય આપે, આપે આંતરસૂઝ; પાવન તેમને જાણી, ચરણો તેના પૂજ. સ્મૃતિ નહિ મતી ને ઘડે, વિસ્તારે પ્રજ્ઞાન; ગુરુ એવા જેને મળે, તેના થશે વખાણ. ગુરુ મળે તો ગર્વ કરો, આપો સ્નેહ સન્માન; ભેદ મિટાવે એ બધા, કાપે ગહન અજ્ઞાન. પ્રારબ્ધ પલટાવી શકે, જીવનભર દે સાથ; માયા થી મુક્ત કરે, ગુરુ જબ ઝાલે હાથ. ©प्रकाश " प्रिये""

 White ગુરુપૂર્ણિમા

દ્વાર અંતરના ખોલે, સંશય નાખે ધોઇ;
જ્ઞાનમાં આનંદ વણે,સાચા ગુરુ તે હોઇ.

જ્ઞાન જ નહિ જ્ઞેય આપે, આપે આંતરસૂઝ;
પાવન તેમને જાણી, ચરણો તેના પૂજ.

સ્મૃતિ નહિ મતી ને ઘડે, વિસ્તારે પ્રજ્ઞાન;
ગુરુ એવા જેને મળે, તેના થશે વખાણ.

ગુરુ મળે તો ગર્વ કરો, આપો સ્નેહ સન્માન;
ભેદ મિટાવે એ બધા, કાપે ગહન અજ્ઞાન.

પ્રારબ્ધ પલટાવી શકે, જીવનભર દે સાથ;
માયા થી મુક્ત કરે, ગુરુ જબ ઝાલે હાથ.

©प्रकाश " प्रिये"

White ગુરુપૂર્ણિમા દ્વાર અંતરના ખોલે, સંશય નાખે ધોઇ; જ્ઞાનમાં આનંદ વણે,સાચા ગુરુ તે હોઇ. જ્ઞાન જ નહિ જ્ઞેય આપે, આપે આંતરસૂઝ; પાવન તેમને જાણી, ચરણો તેના પૂજ. સ્મૃતિ નહિ મતી ને ઘડે, વિસ્તારે પ્રજ્ઞાન; ગુરુ એવા જેને મળે, તેના થશે વખાણ. ગુરુ મળે તો ગર્વ કરો, આપો સ્નેહ સન્માન; ભેદ મિટાવે એ બધા, કાપે ગહન અજ્ઞાન. પ્રારબ્ધ પલટાવી શકે, જીવનભર દે સાથ; માયા થી મુક્ત કરે, ગુરુ જબ ઝાલે હાથ. ©प्रकाश " प्रिये"

#guru_purnima શાયરી સાથે શુભકામના ગુડ મોર્નિંગ શાયરી સંબંધ શાયરી Hinduism બેસ્ટ ગુજરાતી શાયરી
#ગુરુ
#દુહા
#કાવ્ય
#સાહિત્ય
#guru
#doha

People who shared love close

More like this

Trending Topic