કે તને મૃગજળ સમાન જાણી મે આજ, જેટલો કર્યો પ્રયાસ | ગુજરાતી Video

"કે તને મૃગજળ સમાન જાણી મે આજ, જેટલો કર્યો પ્રયાસ તારી સમિપ આવવાને મે... એટલી જ મુજ થી દુર થતી જણાઇ આજ, ઇચ્છા તો માત્ર બે ઘડિ સાથે રહેવા કરી હતી મે... "

કે તને મૃગજળ સમાન જાણી મે આજ, જેટલો કર્યો પ્રયાસ તારી સમિપ આવવાને મે... એટલી જ મુજ થી દુર થતી જણાઇ આજ, ઇચ્છા તો માત્ર બે ઘડિ સાથે રહેવા કરી હતી મે...

#gujjupoet #gujaratifeelings #gujjuprem #nojoto #followme #ExpressFeelings

People who shared love close

More like this

Trending Topic