કોઈ અર્જુનના જીવનના સારથી શ્રીકૃષ્ણ ન બની શકો તો ક | ગુજરાતી કવિતા

"કોઈ અર્જુનના જીવનના સારથી શ્રીકૃષ્ણ ન બની શકો તો કઈ નહિ, તેના જીવનના મામા શકુની ન બનતા કોઈ શ્રીરામના જીવનના દેવી સીતા ન બની શકો તો કઈ નહિ, તેના જીવનની મંથરા ન બનતા કોઈ અનુરાગના જીવનની પ્રેરણા ન બની શકો તો કઈ નહિ, તેના જીવનની કોમોલિકા ન બનતા કોઈના દિવડાનું તેલ ન બની શકો તો કઈ નહિ, તેના દિવડામાં ઝળહળતું પાણી ન નાખતા કોઈના સંઘર્ષમાં તેના સહયોગી ન બની શકો તો કઈ નહિ, તેની મનોદશાના અવરોધી ન બનતા ©Akshay Mulchandani"

 કોઈ અર્જુનના જીવનના સારથી શ્રીકૃષ્ણ ન બની શકો તો કઈ નહિ,
તેના જીવનના મામા શકુની ન બનતા

કોઈ શ્રીરામના જીવનના દેવી સીતા ન બની શકો તો કઈ નહિ,
તેના જીવનની મંથરા ન બનતા

કોઈ અનુરાગના જીવનની પ્રેરણા ન બની શકો તો કઈ નહિ,
તેના જીવનની કોમોલિકા ન બનતા

કોઈના દિવડાનું તેલ ન બની શકો તો કઈ નહિ,
તેના દિવડામાં ઝળહળતું પાણી ન નાખતા

કોઈના સંઘર્ષમાં તેના સહયોગી ન બની શકો તો કઈ નહિ,
તેની મનોદશાના અવરોધી ન બનતા

©Akshay Mulchandani

કોઈ અર્જુનના જીવનના સારથી શ્રીકૃષ્ણ ન બની શકો તો કઈ નહિ, તેના જીવનના મામા શકુની ન બનતા કોઈ શ્રીરામના જીવનના દેવી સીતા ન બની શકો તો કઈ નહિ, તેના જીવનની મંથરા ન બનતા કોઈ અનુરાગના જીવનની પ્રેરણા ન બની શકો તો કઈ નહિ, તેના જીવનની કોમોલિકા ન બનતા કોઈના દિવડાનું તેલ ન બની શકો તો કઈ નહિ, તેના દિવડામાં ઝળહળતું પાણી ન નાખતા કોઈના સંઘર્ષમાં તેના સહયોગી ન બની શકો તો કઈ નહિ, તેની મનોદશાના અવરોધી ન બનતા ©Akshay Mulchandani

#holdmyhand

People who shared love close

More like this

Trending Topic