દિલ મારુ ધડકે છે, મન મારુ મહેકે છે, બસ પ્રિયે તારા

"દિલ મારુ ધડકે છે, મન મારુ મહેકે છે, બસ પ્રિયે તારા જ માટે.. આંખો મારી રાહ જોવે છે, કાન મારા તરસે છે, બસ પ્રિયે તારા જ માટે.. શબ્દો મારા બંધાયેલા છે, યાદો મારી સચવાયેલી છે, બસ પ્રિયે તારા જ માટે.. હૈયું મારુ હરખે છે, ચહેરા પર સ્મિત ઝળકે છે, બસ પ્રિયે તારા જ માટે.. કવિતાઓ મારી રચાય છે, મનમાં પ્રેમ છલકાય છે, બસ પ્રિયે તારા જ માટે.. વાણીમાં મધુરતાં ઝળકે છે, શબ્દોમાં વ્હાલ વરસે છે, બસ પ્રિયે તારા જ માટે.. *** ઈરફાન જુણેજા"

 દિલ મારુ ધડકે છે,
મન મારુ મહેકે છે,
બસ પ્રિયે તારા જ માટે..

આંખો મારી રાહ જોવે છે,
કાન મારા તરસે છે,
બસ પ્રિયે તારા જ માટે..

શબ્દો મારા બંધાયેલા છે,
યાદો મારી સચવાયેલી છે,
બસ પ્રિયે તારા જ માટે..

હૈયું મારુ હરખે છે,
ચહેરા પર સ્મિત ઝળકે છે,
બસ પ્રિયે તારા જ માટે..

કવિતાઓ મારી રચાય છે,
મનમાં પ્રેમ છલકાય છે,
બસ પ્રિયે તારા જ માટે..

વાણીમાં મધુરતાં ઝળકે છે,
શબ્દોમાં વ્હાલ વરસે છે,
બસ પ્રિયે તારા જ માટે..

***
ઈરફાન જુણેજા

દિલ મારુ ધડકે છે, મન મારુ મહેકે છે, બસ પ્રિયે તારા જ માટે.. આંખો મારી રાહ જોવે છે, કાન મારા તરસે છે, બસ પ્રિયે તારા જ માટે.. શબ્દો મારા બંધાયેલા છે, યાદો મારી સચવાયેલી છે, બસ પ્રિયે તારા જ માટે.. હૈયું મારુ હરખે છે, ચહેરા પર સ્મિત ઝળકે છે, બસ પ્રિયે તારા જ માટે.. કવિતાઓ મારી રચાય છે, મનમાં પ્રેમ છલકાય છે, બસ પ્રિયે તારા જ માટે.. વાણીમાં મધુરતાં ઝળકે છે, શબ્દોમાં વ્હાલ વરસે છે, બસ પ્રિયે તારા જ માટે.. *** ઈરફાન જુણેજા

બસ પ્રિયે તારા જ માટે

People who shared love close

More like this

Trending Topic