#NojotoVideoUpload ક્યાં ઠરી ઠામ રહેવું હતું એમણે | ગુજરાતી શાયરી અને

"#NojotoVideoUpload"

ક્યાં ઠરી ઠામ રહેવું હતું એમણે એક જગ્યાએ !
આગળ આગળ જવું હતું અને એ નીકળી ગયાં.

અમે તો હજીય ત્યાંજ હતાં જ્યાં પહેલાં હતાં !
શીદ ફર્યા પાછળ કહો તો એ હવે શું ભૂલી ગયાં ?

હશે જો કંઈ પાસ મારી તો પહોચતું કરી દઈશ !
શું કઈ ખાસ હતું કે જે તમે અહીંયા મૂકી ગયાં ?

People who shared love close

More like this

Trending Topic