White છોકરી છે કે છોકરો એ ન જાણું ઉદરમાં તને સાચવુ | ગુજરાતી કવિતા Vid

"White છોકરી છે કે છોકરો એ ન જાણું ઉદરમાં તને સાચવું .... રીઝે તને રમકડું આપું રડતાં તને છાની રાખું .... જીવન આખું હું શ્રમ માં કાઢું લાડ તારા પૂરાં પડાવું .. માગ્યું તને બધું મળે આયખું તારૂં સુખમાં વહે માગું હરી પાસે બસ એટલું......... હું તારી માં ©Deena mewada "

White છોકરી છે કે છોકરો એ ન જાણું ઉદરમાં તને સાચવું .... રીઝે તને રમકડું આપું રડતાં તને છાની રાખું .... જીવન આખું હું શ્રમ માં કાઢું લાડ તારા પૂરાં પડાવું .. માગ્યું તને બધું મળે આયખું તારૂં સુખમાં વહે માગું હરી પાસે બસ એટલું......... હું તારી માં ©Deena mewada

#mothers_day

People who shared love close

More like this

Trending Topic