Person's Hands Sun Love ફૂલ ગુલાબી વેશમાં મિશાલ લા | ગુજરાતી શાયરી અને

"Person's Hands Sun Love ફૂલ ગુલાબી વેશમાં મિશાલ લાગો છો સાચું કહું આજે તમે કમાલ લાગો છો સ્મિત હળવું હોઠ પરને કેફ આંખોમાં નેણથી પૂછેલ ગહન સવાલ લાગો છો મનમોહક તમારું રૂપ તો ખીલતી કળી ગુલમહોર પર પાંગરેલો ફાલ લાગો છો દેહ ચંચળ અંગ નાગણ જેમ લહેરાવો થન થરકતી મૃગલીની ચાલ લાગો છો ગાલમાં ખંજન પડે છે પારદર્શક ઓઢણી આબેહૂબ "પ્રિયે" તાજમહેલ લાગો છો🍁 ©Prakash Patel "

Person's Hands Sun Love ફૂલ ગુલાબી વેશમાં મિશાલ લાગો છો સાચું કહું આજે તમે કમાલ લાગો છો સ્મિત હળવું હોઠ પરને કેફ આંખોમાં નેણથી પૂછેલ ગહન સવાલ લાગો છો મનમોહક તમારું રૂપ તો ખીલતી કળી ગુલમહોર પર પાંગરેલો ફાલ લાગો છો દેહ ચંચળ અંગ નાગણ જેમ લહેરાવો થન થરકતી મૃગલીની ચાલ લાગો છો ગાલમાં ખંજન પડે છે પારદર્શક ઓઢણી આબેહૂબ "પ્રિયે" તાજમહેલ લાગો છો🍁 ©Prakash Patel

#sunlove

People who shared love close

More like this

Trending Topic