White રવિ, કોઈના કહેવાથી એમ કંઇ થોડું પોતાને બદલી | ગુજરાતી Shayari Vi

"White રવિ, કોઈના કહેવાથી એમ કંઇ થોડું પોતાને બદલી દેવાતું હશે, આ ઉનાળે પાકતું ફળ શિયાળે મળે તો પછી થોડી કોઈ ખાતું હશે..! ©Mena Ravi "

White રવિ, કોઈના કહેવાથી એમ કંઇ થોડું પોતાને બદલી દેવાતું હશે, આ ઉનાળે પાકતું ફળ શિયાળે મળે તો પછી થોડી કોઈ ખાતું હશે..! ©Mena Ravi

#World_Photography_Day

People who shared love close

More like this

Trending Topic