સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ છે.....?!?" કોઈએ સવાલ

""સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ છે.....?!?" કોઈએ સવાલ ઉઠાવ્યો કે સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ છે એનો હકારાત્મક પર્યાય ખરો? કહેનારાએ ભલે જે પણ ઉદ્દેશથી આ કહયું હોય પણ ભૂલથી પણ સત્ય કહ્યું છે. દરેક સ્ત્રી પોતાની બુદ્ધિ જે પગની પાનીએ છે તે વાપરી પોતાનું ભાગ્ય લઇ એજ પગથી પુરુષના ઘરમાં પ્રવેશ કરે છે .એટલે સ્ત્રીના ચરણમાં પુરુષનું ભાગ્ય છે એ પુરવાર થાય છે.આ થયું સ્ત્રીનું પત્ની રૂપ. પગ છે તે કોઈપણ વ્યક્તિને પોતાની મંઝીલ સુધી પહોંચાડવા માટે ઝરૂરી છે. આનો મતલબ એજ થયો કે પુરુષની અક્કલ નહિ પણ સ્ત્રીનું માર્ગદર્શન પુરુષને મંઝીલ સુધી પહોચાડવા આવશ્યક છે. દોડી દોડીને ઘરના એકેક ખૂણે પોતાના કામની છાપ છોડનારી સ્ત્રી જ છે . કારણકે સ્ત્રીની બુદ્ધિ પગની પાની એ છે એટલે આ થયું સ્ત્રીનું કાર્યેષુ મંત્રી રૂપ. જયારે પિતા એને છાતી સરસી જ ચાંપે છે જયારે માતા એનું છાતીથી પોષણ કરે છે. બુદ્ધિ પગની પાનીએ છે એટલે જ હરેક વ્યક્તિનું શીશ માતાના ચરણમાં ઝુકે છે આ થયું સ્ત્રીનું માતૃ રૂપ. માનું છું કે આટલા કારણ બસ છે પુરવાર કરવા કે સ્ત્રીની બુદ્ધી ખરેખર ઈશ્વરે પગની પાની એ રાખી છે. - મનની વાતો ©Raj Mejadiya "

 "સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ છે.....?!?"

કોઈએ સવાલ ઉઠાવ્યો કે સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ છે એનો હકારાત્મક પર્યાય ખરો?
કહેનારાએ ભલે જે પણ ઉદ્દેશથી આ કહયું હોય પણ ભૂલથી પણ સત્ય કહ્યું છે.

દરેક સ્ત્રી પોતાની બુદ્ધિ જે પગની પાનીએ છે તે વાપરી પોતાનું ભાગ્ય લઇ એજ પગથી
પુરુષના ઘરમાં પ્રવેશ કરે છે .એટલે સ્ત્રીના ચરણમાં પુરુષનું ભાગ્ય છે એ પુરવાર થાય છે.આ થયું સ્ત્રીનું પત્ની રૂપ.

પગ છે તે કોઈપણ વ્યક્તિને પોતાની મંઝીલ સુધી પહોંચાડવા માટે ઝરૂરી છે. આનો મતલબ એજ થયો કે પુરુષની અક્કલ નહિ પણ સ્ત્રીનું માર્ગદર્શન પુરુષને મંઝીલ સુધી પહોચાડવા આવશ્યક છે.

દોડી દોડીને ઘરના એકેક ખૂણે પોતાના કામની છાપ છોડનારી સ્ત્રી જ છે .
કારણકે સ્ત્રીની બુદ્ધિ પગની પાની એ છે એટલે આ થયું સ્ત્રીનું કાર્યેષુ મંત્રી રૂપ.

જયારે પિતા એને છાતી સરસી જ ચાંપે છે જયારે માતા એનું છાતીથી પોષણ કરે છે.
બુદ્ધિ પગની પાનીએ છે એટલે જ હરેક વ્યક્તિનું શીશ માતાના ચરણમાં ઝુકે છે
આ થયું સ્ત્રીનું માતૃ રૂપ.

માનું છું કે આટલા કારણ બસ છે પુરવાર કરવા કે સ્ત્રીની બુદ્ધી ખરેખર ઈશ્વરે પગની પાની એ રાખી છે.
            - મનની વાતો

©Raj Mejadiya

"સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ છે.....?!?" કોઈએ સવાલ ઉઠાવ્યો કે સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ છે એનો હકારાત્મક પર્યાય ખરો? કહેનારાએ ભલે જે પણ ઉદ્દેશથી આ કહયું હોય પણ ભૂલથી પણ સત્ય કહ્યું છે. દરેક સ્ત્રી પોતાની બુદ્ધિ જે પગની પાનીએ છે તે વાપરી પોતાનું ભાગ્ય લઇ એજ પગથી પુરુષના ઘરમાં પ્રવેશ કરે છે .એટલે સ્ત્રીના ચરણમાં પુરુષનું ભાગ્ય છે એ પુરવાર થાય છે.આ થયું સ્ત્રીનું પત્ની રૂપ. પગ છે તે કોઈપણ વ્યક્તિને પોતાની મંઝીલ સુધી પહોંચાડવા માટે ઝરૂરી છે. આનો મતલબ એજ થયો કે પુરુષની અક્કલ નહિ પણ સ્ત્રીનું માર્ગદર્શન પુરુષને મંઝીલ સુધી પહોચાડવા આવશ્યક છે. દોડી દોડીને ઘરના એકેક ખૂણે પોતાના કામની છાપ છોડનારી સ્ત્રી જ છે . કારણકે સ્ત્રીની બુદ્ધિ પગની પાની એ છે એટલે આ થયું સ્ત્રીનું કાર્યેષુ મંત્રી રૂપ. જયારે પિતા એને છાતી સરસી જ ચાંપે છે જયારે માતા એનું છાતીથી પોષણ કરે છે. બુદ્ધિ પગની પાનીએ છે એટલે જ હરેક વ્યક્તિનું શીશ માતાના ચરણમાં ઝુકે છે આ થયું સ્ત્રીનું માતૃ રૂપ. માનું છું કે આટલા કારણ બસ છે પુરવાર કરવા કે સ્ત્રીની બુદ્ધી ખરેખર ઈશ્વરે પગની પાની એ રાખી છે. - મનની વાતો ©Raj Mejadiya

#warrior

People who shared love close

More like this

Trending Topic