ઝાડ ની ડાળી એ એક પંખી બેસી ને દુનિયા ને જોવે છે. બ

"ઝાડ ની ડાળી એ એક પંખી બેસી ને દુનિયા ને જોવે છે. બધા જ છે પોત પોતાનાં ઘર માં, ને બહાર આવતા ડરે છે. કે કુદરતનો નિયમ બદલાયો કે બધું જ થભી ગયું , જાણે મેગાસિટી ને ગામડા ની હલચલ પર નજર લાગી હોય. એમ લોકો એકબીજા ને અડતા ડરે છે. મંદિર ,મસ્જિદ,ચર્ચ નાં દરવાજા બંદ છે. કોરોના નામનો ચાઈના વાઈરસ ને લીધે દુનિયા પ્રકોપ માં છે. ડોક્ટર, પોલીસ ફરજ માં હાજર છે. લોકો ને બચાવીને ઘણા રાજી છે. ઘણો સમય પછી , પક્ષીઓના હાથ માં બાજી છે. એમને પાંજરે પુરનારા, પોતે જ લોકડાઉન માં છે. મ્યુનિસિપલ કામદારો નો આભાર તો પક્ષીઓ પણ માને છે. એમના માટે પણ રસ્તા ચોખ્ખા કરી ને દાણા એમના માટે નાખે છે.. #Armaan #પાગલ પ્રેમી👆😍 #Stayhome #staysafe #21lockdownindia"

 ઝાડ ની ડાળી એ એક પંખી બેસી ને દુનિયા ને જોવે છે.
બધા જ છે પોત પોતાનાં ઘર માં, 
ને બહાર આવતા ડરે છે.
કે કુદરતનો નિયમ બદલાયો કે બધું જ થભી ગયું ,
જાણે મેગાસિટી ને ગામડા ની હલચલ પર નજર લાગી હોય.
એમ લોકો એકબીજા ને અડતા ડરે છે.
મંદિર ,મસ્જિદ,ચર્ચ નાં દરવાજા બંદ છે.
કોરોના નામનો ચાઈના વાઈરસ ને લીધે દુનિયા પ્રકોપ માં છે.
ડોક્ટર, પોલીસ ફરજ માં હાજર છે.
લોકો ને બચાવીને ઘણા રાજી છે.
ઘણો સમય પછી ,
પક્ષીઓના હાથ માં બાજી છે.
એમને પાંજરે પુરનારા,
પોતે જ લોકડાઉન માં છે.
મ્યુનિસિપલ કામદારો નો આભાર તો પક્ષીઓ પણ માને છે.
એમના માટે પણ રસ્તા ચોખ્ખા કરી ને
દાણા એમના માટે નાખે છે..
#Armaan #પાગલ પ્રેમી👆😍
#Stayhome #staysafe
#21lockdownindia

ઝાડ ની ડાળી એ એક પંખી બેસી ને દુનિયા ને જોવે છે. બધા જ છે પોત પોતાનાં ઘર માં, ને બહાર આવતા ડરે છે. કે કુદરતનો નિયમ બદલાયો કે બધું જ થભી ગયું , જાણે મેગાસિટી ને ગામડા ની હલચલ પર નજર લાગી હોય. એમ લોકો એકબીજા ને અડતા ડરે છે. મંદિર ,મસ્જિદ,ચર્ચ નાં દરવાજા બંદ છે. કોરોના નામનો ચાઈના વાઈરસ ને લીધે દુનિયા પ્રકોપ માં છે. ડોક્ટર, પોલીસ ફરજ માં હાજર છે. લોકો ને બચાવીને ઘણા રાજી છે. ઘણો સમય પછી , પક્ષીઓના હાથ માં બાજી છે. એમને પાંજરે પુરનારા, પોતે જ લોકડાઉન માં છે. મ્યુનિસિપલ કામદારો નો આભાર તો પક્ષીઓ પણ માને છે. એમના માટે પણ રસ્તા ચોખ્ખા કરી ને દાણા એમના માટે નાખે છે.. #Armaan #પાગલ પ્રેમી👆😍 #Stayhome #staysafe #21lockdownindia

#lokdownindia#

People who shared love close

More like this

Trending Topic