નમતી ડાળને કારણ વિના કાપી નાખી પછી છાયડા ની ખોજ માં આખી જિંદગી કાઢી નાખી..! ©RK #RK Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto