ઘરનાં મોભ જોડે માંગી લીધો બધાએ પોતાનાં ભાગનો સમય, | ગુજરાતી Shayari Vi

"ઘરનાં મોભ જોડે માંગી લીધો બધાએ પોતાનાં ભાગનો સમય, પણ ઓલું ભીની આંખે માળિયું બોલ્યું, રવિ હવે મારું શું? ©Mena Ravi "

ઘરનાં મોભ જોડે માંગી લીધો બધાએ પોતાનાં ભાગનો સમય, પણ ઓલું ભીની આંખે માળિયું બોલ્યું, રવિ હવે મારું શું? ©Mena Ravi

#Glazing

People who shared love close

More like this

Trending Topic