દરેક વખતે શરીરમાં વિટામીન જ ઘટે એવું જરૂરી નથી. ક | ગુજરાતી Shayari Vi

"દરેક વખતે શરીરમાં વિટામીન જ ઘટે એવું જરૂરી નથી. ક્યારેક વ્યક્તિત્વનો પણ રિપોર્ટ કઢાવવો જોઈએ. શું ખબર ... ? કદાચ 'માણસાઈ' પણ ઘટતી હોય... Good Morning... © NITIN Ahir "

દરેક વખતે શરીરમાં વિટામીન જ ઘટે એવું જરૂરી નથી. ક્યારેક વ્યક્તિત્વનો પણ રિપોર્ટ કઢાવવો જોઈએ. શું ખબર ... ? કદાચ 'માણસાઈ' પણ ઘટતી હોય... Good Morning... © NITIN Ahir

#sadak #gujarati #shayaari
#Physical #good_morning

People who shared love close

More like this

Trending Topic