ના કોઈ આસ ના કોઈ ખુશી, તો પણ સાસરિયામાં જિંદગી જીવ

"ના કોઈ આસ ના કોઈ ખુશી, તો પણ સાસરિયામાં જિંદગી જીવી. બાપના લાડ આજે યાદ આવ્યાં , એ લાડ ભુલાવી સાસરિયામાં બધા ને લાડ લડાવ્યા તો પણ મેં શુ કર્યું. એક સ્ત્રી છૂ એ ભૂલી ગઈ મારા પણ કંઈક સપના છે એ પણ ભૂલી ગઈ. બીજાના સપનાઓ સાકાર કરવામાં એટલી મશગુલ થઈ ગઈ પોતાની જાત ને ભુલાવી અળગી થઈ ગઈ તો પણ મેં શુ કર્યું ? આમ ને આમ બધા ને ખુશ રાખતા જિંદગી પુરી થઇ ગઈ. જિંદગી જીવવાની ઈચ્છા પણ હવે પૂરી થઈ ગઈ. અંતિમ શ્વાસ સુધી પણ સાસરિયામાં જ રહી તો પણ છેલ્લે બસ એટલું જ કહેવાયું કે બસ આને અમારા માટે કઈ કર્યું હવે તમે જ કહો મેં શુ કર્યું મેં શુ કર્યું ? IG - dhaval_limbani_official"

 ના કોઈ આસ ના કોઈ ખુશી,
તો પણ સાસરિયામાં જિંદગી જીવી.
બાપના લાડ આજે યાદ આવ્યાં ,
એ લાડ ભુલાવી સાસરિયામાં બધા ને લાડ લડાવ્યા
તો પણ મેં શુ કર્યું.

એક સ્ત્રી છૂ એ ભૂલી ગઈ
મારા પણ કંઈક સપના છે એ પણ ભૂલી ગઈ.
બીજાના સપનાઓ સાકાર કરવામાં એટલી મશગુલ થઈ ગઈ 
પોતાની જાત ને ભુલાવી અળગી થઈ ગઈ
તો પણ મેં શુ કર્યું ?

આમ ને આમ બધા ને ખુશ રાખતા જિંદગી પુરી થઇ ગઈ.
જિંદગી જીવવાની ઈચ્છા પણ હવે પૂરી થઈ ગઈ.
અંતિમ શ્વાસ સુધી પણ સાસરિયામાં જ રહી 
તો પણ છેલ્લે બસ એટલું જ કહેવાયું કે
બસ આને અમારા માટે કઈ કર્યું 

હવે તમે જ કહો મેં શુ કર્યું
મેં શુ કર્યું ? 

IG - dhaval_limbani_official

ના કોઈ આસ ના કોઈ ખુશી, તો પણ સાસરિયામાં જિંદગી જીવી. બાપના લાડ આજે યાદ આવ્યાં , એ લાડ ભુલાવી સાસરિયામાં બધા ને લાડ લડાવ્યા તો પણ મેં શુ કર્યું. એક સ્ત્રી છૂ એ ભૂલી ગઈ મારા પણ કંઈક સપના છે એ પણ ભૂલી ગઈ. બીજાના સપનાઓ સાકાર કરવામાં એટલી મશગુલ થઈ ગઈ પોતાની જાત ને ભુલાવી અળગી થઈ ગઈ તો પણ મેં શુ કર્યું ? આમ ને આમ બધા ને ખુશ રાખતા જિંદગી પુરી થઇ ગઈ. જિંદગી જીવવાની ઈચ્છા પણ હવે પૂરી થઈ ગઈ. અંતિમ શ્વાસ સુધી પણ સાસરિયામાં જ રહી તો પણ છેલ્લે બસ એટલું જ કહેવાયું કે બસ આને અમારા માટે કઈ કર્યું હવે તમે જ કહો મેં શુ કર્યું મેં શુ કર્યું ? IG - dhaval_limbani_official

#dhavallimbani

#Dullness

People who shared love close

More like this

Trending Topic