Dhaval Limbani

Dhaval Limbani Lives in Ahmedabad, Gujarat, India

W R I T E R✍️| N O V E L I S T📚 | A C T O R 🎭 | Y O U T U B E R 🎥 | V O I C E A R T I S T 🎤 🌊Im The Master Of My Sea 🌊 ®️ Admin of @wings_of_writers

https://www.instagram.com/wings_of_writers/

  • Latest
  • Popular
  • Video

જેટલું પણ તારા વિશે વિચારું છું એટલો જ વધારે તારા પર પ્રેમ આવે છે, હવે મને એ સમજાતું નથી કે તું મારી યાદ છે કે પછી મારી યાદો જ બની ને રહી ગઈ છે !! IG dhaval_limbani_official ©Dhaval Limbani

#વિચાર #dhavallimbani #Hopeless  જેટલું પણ તારા વિશે વિચારું છું એટલો જ 
વધારે તારા પર પ્રેમ આવે છે, 

હવે મને એ સમજાતું નથી કે તું મારી યાદ છે કે 
પછી મારી યાદો જ બની ને રહી ગઈ છે !!

IG 
dhaval_limbani_official

©Dhaval Limbani

એક સ્ત્રીની કડવી હકીકત.. એક સ્ત્રી પ્રેમ , લાગણી , કદર અને સ્મિત બધાની સામે બતાવશે પણ રડશે તો એકલા જ , અને એ પણ કોઈને ખબર ન પડે એમ. IG dhaval_limbani_official ©Dhaval Limbani

#વિચાર #dhavallimbani #LostTracks #gujju  એક સ્ત્રીની કડવી હકીકત..

એક સ્ત્રી પ્રેમ , લાગણી , કદર અને સ્મિત 
બધાની સામે બતાવશે પણ

રડશે તો એકલા જ , 
અને એ પણ કોઈને ખબર ન પડે એમ.

IG
dhaval_limbani_official

©Dhaval Limbani

સાઇન્સના કહેવા મુજબ રાત્રે મ્યુઝિક સાંભળવાથી ઊંઘ સારી આવે છે, પણ મારા મુજબ રાત્રે મ્યુઝિક સાંભળવાથી એક એવા વ્યક્તિની યાદ આવી જાય છે જે આખી રાત સુવા નથી દેતી !! Agree ? Instagram dhaval_limbani_official ©Dhaval Limbani

#lostinthoughts #dhavallimbani  સાઇન્સના કહેવા મુજબ રાત્રે મ્યુઝિક 
સાંભળવાથી ઊંઘ સારી આવે છે,

પણ મારા મુજબ રાત્રે મ્યુઝિક સાંભળવાથી
 એક એવા વ્યક્તિની યાદ આવી જાય છે 
જે આખી રાત સુવા નથી દેતી !!

Agree ? 

Instagram
dhaval_limbani_official

©Dhaval Limbani

આ આજનો સમય છે વ્હાલા. જો આપણે એની સાથે વાત કરીએ તો આપણે સારા / સારી , અને બે ઘડીક બીજી કોઈ વ્યક્તિ સાથે વાત કરીએ તો આપણે કેરેકટર લેસ.. Instagram Dhaval_limbani_official

#dhavallimbani #lightindark  આ આજનો સમય છે વ્હાલા.

જો આપણે એની સાથે વાત કરીએ તો આપણે સારા / સારી ,
અને બે ઘડીક બીજી કોઈ વ્યક્તિ સાથે વાત કરીએ તો આપણે  કેરેકટર લેસ..

Instagram
Dhaval_limbani_official

આ આજનો સમય છે વ્હાલા. જો આપણે એની સાથે વાત કરીએ તો આપણે સારા / સારી , અને બે ઘડીક બીજી કોઈ વ્યક્તિ સાથે વાત કરીએ તો આપણે કેરેકટર લેસ.. Instagram Dhaval_limbani_official

#dhavallimbani #lightindark  આ આજનો સમય છે વ્હાલા.

જો આપણે એની સાથે વાત કરીએ તો આપણે સારા / સારી ,
અને બે ઘડીક બીજી કોઈ વ્યક્તિ સાથે વાત કરીએ તો આપણે  કેરેકટર લેસ..

Instagram
Dhaval_limbani_official

ના કોઈ આસ ના કોઈ ખુશી, તો પણ સાસરિયામાં જિંદગી જીવી. બાપના લાડ આજે યાદ આવ્યાં , એ લાડ ભુલાવી સાસરિયામાં બધા ને લાડ લડાવ્યા તો પણ મેં શુ કર્યું. એક સ્ત્રી છૂ એ ભૂલી ગઈ મારા પણ કંઈક સપના છે એ પણ ભૂલી ગઈ. બીજાના સપનાઓ સાકાર કરવામાં એટલી મશગુલ થઈ ગઈ પોતાની જાત ને ભુલાવી અળગી થઈ ગઈ તો પણ મેં શુ કર્યું ? આમ ને આમ બધા ને ખુશ રાખતા જિંદગી પુરી થઇ ગઈ. જિંદગી જીવવાની ઈચ્છા પણ હવે પૂરી થઈ ગઈ. અંતિમ શ્વાસ સુધી પણ સાસરિયામાં જ રહી તો પણ છેલ્લે બસ એટલું જ કહેવાયું કે બસ આને અમારા માટે કઈ કર્યું હવે તમે જ કહો મેં શુ કર્યું મેં શુ કર્યું ? IG - dhaval_limbani_official

#dhavallimbani #Dullness  ના કોઈ આસ ના કોઈ ખુશી,
તો પણ સાસરિયામાં જિંદગી જીવી.
બાપના લાડ આજે યાદ આવ્યાં ,
એ લાડ ભુલાવી સાસરિયામાં બધા ને લાડ લડાવ્યા
તો પણ મેં શુ કર્યું.

એક સ્ત્રી છૂ એ ભૂલી ગઈ
મારા પણ કંઈક સપના છે એ પણ ભૂલી ગઈ.
બીજાના સપનાઓ સાકાર કરવામાં એટલી મશગુલ થઈ ગઈ 
પોતાની જાત ને ભુલાવી અળગી થઈ ગઈ
તો પણ મેં શુ કર્યું ?

આમ ને આમ બધા ને ખુશ રાખતા જિંદગી પુરી થઇ ગઈ.
જિંદગી જીવવાની ઈચ્છા પણ હવે પૂરી થઈ ગઈ.
અંતિમ શ્વાસ સુધી પણ સાસરિયામાં જ રહી 
તો પણ છેલ્લે બસ એટલું જ કહેવાયું કે
બસ આને અમારા માટે કઈ કર્યું 

હવે તમે જ કહો મેં શુ કર્યું
મેં શુ કર્યું ? 

IG - dhaval_limbani_official
Trending Topic