હુકમનો એક્કો પડે જ્યારે હજારો રાજાઓ સામે હોય,

"હુકમનો એક્કો પડે જ્યારે હજારો રાજાઓ સામે હોય, આંખ બધાની આજ જરજરે કોરોના નો કેહેર નજરે જોય, વિધિના વિધાન અભાવો નિદાન, વ્યથાની વણજારો આંખ કાઢે, મનુષ્ય ફરતો બાપ થઇ જગતમાં, આજ થઇ ઘુટણીએ જાનનું દાન યાચે. -ક્રિપાણ ©Kripan- the creator"

 હુકમનો એક્કો પડે જ્યારે હજારો રાજાઓ સામે હોય,                                                        આંખ બધાની આજ જરજરે કોરોના નો કેહેર નજરે જોય,                                             વિધિના વિધાન અભાવો નિદાન,                  વ્યથાની વણજારો આંખ કાઢે,                      મનુષ્ય ફરતો બાપ થઇ જગતમાં,                    આજ થઇ ઘુટણીએ જાનનું દાન યાચે.        -ક્રિપાણ

©Kripan- the creator

હુકમનો એક્કો પડે જ્યારે હજારો રાજાઓ સામે હોય, આંખ બધાની આજ જરજરે કોરોના નો કેહેર નજરે જોય, વિધિના વિધાન અભાવો નિદાન, વ્યથાની વણજારો આંખ કાઢે, મનુષ્ય ફરતો બાપ થઇ જગતમાં, આજ થઇ ઘુટણીએ જાનનું દાન યાચે. -ક્રિપાણ ©Kripan- the creator

#corona

People who shared love close

More like this

Trending Topic