Kripan- the creator

Kripan- the creator

ईन्सान हो! तो करूणा भी होगी, दया की भावना व सद्भावना भी होगी! -क्रिपाण

  • Latest
  • Popular
  • Video

હુકમનો એક્કો પડે જ્યારે હજારો રાજાઓ સામે હોય, આંખ બધાની આજ જરજરે કોરોના નો કેહેર નજરે જોય, વિધિના વિધાન અભાવો નિદાન, વ્યથાની વણજારો આંખ કાઢે, મનુષ્ય ફરતો બાપ થઇ જગતમાં, આજ થઇ ઘુટણીએ જાનનું દાન યાચે. -ક્રિપાણ ©Kripan- the creator

#corona  હુકમનો એક્કો પડે જ્યારે હજારો રાજાઓ સામે હોય,                                                        આંખ બધાની આજ જરજરે કોરોના નો કેહેર નજરે જોય,                                             વિધિના વિધાન અભાવો નિદાન,                  વ્યથાની વણજારો આંખ કાઢે,                      મનુષ્ય ફરતો બાપ થઇ જગતમાં,                    આજ થઇ ઘુટણીએ જાનનું દાન યાચે.        -ક્રિપાણ

©Kripan- the creator

#corona

5 Love

શરૂઆત ને કોઈ પ્રહરની જરૂર નથી, એ તો ક્યારેક ક્ષિતિજમાંથી પણ અસ્તિત્વ કંડારે છે. - ક્રિપાણ ©Kripan- the creator

#dawn  શરૂઆત ને કોઈ પ્રહરની જરૂર નથી,                    એ તો ક્યારેક ક્ષિતિજમાંથી પણ અસ્તિત્વ કંડારે છે.      
- ક્રિપાણ

©Kripan- the creator

#dawn

9 Love

हर कहानी के पीछे कुछ किस्से हे, हर किस्से में कुछ बदमाशीया हे, हर बदमाशी में ढेर सारा प्यार हे, हर प्यार में छीपा ग़म हे, और ग़म में हर आंख नम हे। - क्रिपाण ©Kripan- the creator

#reading  हर कहानी के पीछे कुछ किस्से हे,                     हर किस्से में कुछ बदमाशीया हे,                       हर बदमाशी में ढेर सारा प्यार हे,                        हर प्यार में छीपा ग़म हे,                                और ग़म में हर आंख नम हे।                              - क्रिपाण

©Kripan- the creator

#reading

9 Love

ૐ ૐ ૐ ૐ ૐ ©Kripan- the creator

 ૐ ૐ ૐ                  ૐ ૐ

©Kripan- the creator

ૐ ૐ ૐ ૐ ૐ ©Kripan- the creator

9 Love

ખુબસુરત સાંજ, ત્યારે જ ખુબસુરત બને! જ્યારે ચાર આંખો મળે. -ક્રિપાણ ©Kripan- the creator

 ખુબસુરત સાંજ,                                        ત્યારે જ ખુબસુરત બને!                            જ્યારે ચાર આંખો મળે.                                     -ક્રિપાણ

©Kripan- the creator

ખુબસુરત સાંજ, ત્યારે જ ખુબસુરત બને! જ્યારે ચાર આંખો મળે. -ક્રિપાણ ©Kripan- the creator

9 Love

કોઈ સૂર્ય થવા માટે, પેટાળમાં દઝાવું પડે છે, કોઈ જોગા ખુમાણ થવા માટે, આંખે અંજાવું પડે છે. -ક્રિપાણ

#Dussehra2020  કોઈ સૂર્ય થવા માટે,                                   પેટાળમાં દઝાવું પડે છે,                                 કોઈ જોગા ખુમાણ થવા માટે,                      આંખે અંજાવું પડે છે.                                                        -ક્રિપાણ
Trending Topic