વાદળ બની વરસી લઉં તું ધરા સમ જીલી તો જાણ રેવા સમ વહી જાઉં તું પાષાણ સમ પ્રવાહ તો ખમ. ભરી લઉં બાથ આખા નભને તું આસ્થાનું જોમ તો બન. -પથિક ©Chintan Shastri Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto