`પપા,મારા જનમદિને આ વખતે તમારે મને અલગ જ ભેટ આપવાન

"`પપા,મારા જનમદિને આ વખતે તમારે મને અલગ જ ભેટ આપવાની છે.`શી ?' `આખા દિવસમાં તમે જેટલા ગુટખા ખાઓ,સાંજના તમારે મને એટલા લાફા મારવાના' `પણ કારણ ?' `તમારા મયાૅ પછી જગતના લાફા મારે ખાવા પડે એના કરતાં તમારા જીવતા તમારા જ લાફા શા માટે ન ખાઉ લઉં ?' દિકરાની વાત સાંભળતા જ બાપે જીવનભર ગુટખા છોડી દીધા. _શાયર ની કલમે"

 `પપા,મારા જનમદિને આ વખતે તમારે મને અલગ જ ભેટ આપવાની છે.`શી ?'
`આખા દિવસમાં તમે જેટલા ગુટખા ખાઓ,સાંજના તમારે મને એટલા લાફા મારવાના' `પણ કારણ ?'
`તમારા મયાૅ પછી જગતના લાફા મારે ખાવા પડે એના કરતાં 
તમારા જીવતા તમારા જ લાફા શા માટે ન ખાઉ લઉં ?'
દિકરાની વાત સાંભળતા જ બાપે જીવનભર ગુટખા છોડી દીધા.
_શાયર ની કલમે

`પપા,મારા જનમદિને આ વખતે તમારે મને અલગ જ ભેટ આપવાની છે.`શી ?' `આખા દિવસમાં તમે જેટલા ગુટખા ખાઓ,સાંજના તમારે મને એટલા લાફા મારવાના' `પણ કારણ ?' `તમારા મયાૅ પછી જગતના લાફા મારે ખાવા પડે એના કરતાં તમારા જીવતા તમારા જ લાફા શા માટે ન ખાઉ લઉં ?' દિકરાની વાત સાંભળતા જ બાપે જીવનભર ગુટખા છોડી દીધા. _શાયર ની કલમે

#DawnSun #happybirthday શાયર ની કલમે #Nojoto #storywriter✍

People who shared love close

More like this

Trending Topic