Mohit Pandav MP

Mohit Pandav MP Lives in Surat, Gujarat, India

STORY WRITER, MR SHAYAR

  • Latest
  • Popular
  • Repost
  • Video

Mohit Pandav MP

 Mohit Pandav MP

MY NAME OF VIEW

10 Love

Pyar aur Dosti 'दोस्त😉' ना कमी है सितारों की ना कमी है पेसो कि बस एक दोस्त चाहिए जो वाट लगाये हज़ारों की। Mr Writer.

#mrwriter #Dosti #Majak  Pyar aur Dosti 'दोस्त😉'
ना कमी है सितारों की
ना कमी है पेसो कि
बस एक दोस्त चाहिए 
जो वाट लगाये हज़ारों की।
Mr Writer.

#Dosti #Majak #mrwriter #Nojoto

11 Love

👉સફળતા કદમે👈 મિતરો જરા વિચાર તો કરો કે જે વિજળી ન હોત તો આપણું આજનું આ જીવન કેવું અંધકારમય હોત ? કાળા માથાનો માનવી જે ધારે તે કરી શકે એ ફેરડેએ સાબિત કરીને બતાવયું. બસ તમારા કામ માટે નું પેશન હોય તો ગમે તેવી મુશકેલીઓ પણ તમને સફળ બનાવતા અટકાવી ન શકે. -શાયર ની કલમે.

#વિચાર #storywriter✍ #successquotes #Stars  👉સફળતા કદમે👈

મિતરો જરા વિચાર તો કરો કે જે વિજળી ન હોત તો આપણું આજનું આ જીવન કેવું અંધકારમય હોત ? કાળા માથાનો માનવી જે ધારે તે કરી શકે એ ફેરડેએ સાબિત કરીને બતાવયું. બસ તમારા કામ માટે નું પેશન હોય તો ગમે તેવી મુશકેલીઓ પણ તમને સફળ બનાવતા અટકાવી ન શકે.
-શાયર ની કલમે.

#Stars&Me #successquotes શાયર ની કલમે #storywriter✍ #Nojoto 👉સફળતા કદમે👈 @devkunj

8 Love

Success 👉સફળતા કદમે👈 COMING SOON -શાયર ની કલમે

#storywriter✍ #Success #write  Success  👉સફળતા કદમે👈
COMING SOON
-શાયર ની કલમે

#Success શાયર ની કલમે 👉સફળતા કદમે👈#ComingSoon #write #storywriter✍ #Nojoto

7 Love

`પપા,મારા જનમદિને આ વખતે તમારે મને અલગ જ ભેટ આપવાની છે.`શી ?' `આખા દિવસમાં તમે જેટલા ગુટખા ખાઓ,સાંજના તમારે મને એટલા લાફા મારવાના' `પણ કારણ ?' `તમારા મયાૅ પછી જગતના લાફા મારે ખાવા પડે એના કરતાં તમારા જીવતા તમારા જ લાફા શા માટે ન ખાઉ લઉં ?' દિકરાની વાત સાંભળતા જ બાપે જીવનભર ગુટખા છોડી દીધા. _શાયર ની કલમે

#વિચાર #storywriter✍ #happybirthday #DawnSun  `પપા,મારા જનમદિને આ વખતે તમારે મને અલગ જ ભેટ આપવાની છે.`શી ?'
`આખા દિવસમાં તમે જેટલા ગુટખા ખાઓ,સાંજના તમારે મને એટલા લાફા મારવાના' `પણ કારણ ?'
`તમારા મયાૅ પછી જગતના લાફા મારે ખાવા પડે એના કરતાં 
તમારા જીવતા તમારા જ લાફા શા માટે ન ખાઉ લઉં ?'
દિકરાની વાત સાંભળતા જ બાપે જીવનભર ગુટખા છોડી દીધા.
_શાયર ની કલમે

#DawnSun #happybirthday શાયર ની કલમે #Nojoto #storywriter✍

5 Love

#Video #Mood #rain  Varsad Ni Mulakat 💦 😃

#rain #Video #Mood varsad ni mulakat #Nojoto

234 View

Trending Topic