Alone મને તું મારામાં રહેવા દે! ક્યાંક અધૂરો ક્યા

"Alone મને તું મારામાં રહેવા દે! ક્યાંક અધૂરો ક્યાંક ખાલી રહેવા દે! પર્ણ ખર્યા છે મોજ મન ના છોડ ના ઊગેલા ને થોડા હવે મોટા થવાદે! ઝરમર મીઠો વરસાદ પડે માથે તો અમૃત ની થોડી લહાણી થવાદે કોને કહું ડગમગતાં વિચારો? આ ભાભા સાથે મનોરંજન થવા દે! અવકાશ રહેતો ક્યાંક બોલતા મારે, શબ્દો ને તું હવે રડમસ થવાદે! શાંત નથી કાયા નો આ હંસલો. મોતી ની ક્યાંક ભરમાર થવાદે! અફસોસ ની રાહ પકડાઈ ગય વિચારીને હવે ક્યાંક આગળ જવાદે, પોતાનો અંતર તો ના બિરદાવ્યો સાથી! છેલ્લે ભલે ભૂલવાની ભૂલ કરવા દે! અંજળ મળે તો વિચારી લેજે! નકર મને મારામાં દૂર જવાદે મને તું મારામાં રહેવા દે! ક્યાંક અધૂરો ક્યાંક ખાલી રહેવા દે! - સાગર પંડ્યા"

 Alone  મને તું મારામાં રહેવા દે!
ક્યાંક અધૂરો ક્યાંક ખાલી રહેવા દે!
પર્ણ ખર્યા છે મોજ મન ના છોડ ના
ઊગેલા ને થોડા હવે મોટા થવાદે! 

ઝરમર મીઠો વરસાદ પડે માથે તો 
અમૃત ની થોડી લહાણી થવાદે 
કોને કહું ડગમગતાં વિચારો? 
આ ભાભા સાથે મનોરંજન થવા દે! 

અવકાશ રહેતો ક્યાંક બોલતા મારે, 
શબ્દો ને તું હવે રડમસ થવાદે! 
શાંત નથી કાયા નો આ હંસલો.
મોતી ની ક્યાંક ભરમાર થવાદે! 

અફસોસ ની રાહ પકડાઈ ગય 
વિચારીને હવે ક્યાંક આગળ જવાદે, 
પોતાનો અંતર તો ના બિરદાવ્યો સાથી! 
છેલ્લે ભલે ભૂલવાની ભૂલ કરવા દે! 

અંજળ મળે તો વિચારી લેજે! 
નકર મને મારામાં દૂર જવાદે
મને તું મારામાં રહેવા દે! 
ક્યાંક અધૂરો ક્યાંક ખાલી રહેવા દે! 
                                 - સાગર પંડ્યા

Alone મને તું મારામાં રહેવા દે! ક્યાંક અધૂરો ક્યાંક ખાલી રહેવા દે! પર્ણ ખર્યા છે મોજ મન ના છોડ ના ઊગેલા ને થોડા હવે મોટા થવાદે! ઝરમર મીઠો વરસાદ પડે માથે તો અમૃત ની થોડી લહાણી થવાદે કોને કહું ડગમગતાં વિચારો? આ ભાભા સાથે મનોરંજન થવા દે! અવકાશ રહેતો ક્યાંક બોલતા મારે, શબ્દો ને તું હવે રડમસ થવાદે! શાંત નથી કાયા નો આ હંસલો. મોતી ની ક્યાંક ભરમાર થવાદે! અફસોસ ની રાહ પકડાઈ ગય વિચારીને હવે ક્યાંક આગળ જવાદે, પોતાનો અંતર તો ના બિરદાવ્યો સાથી! છેલ્લે ભલે ભૂલવાની ભૂલ કરવા દે! અંજળ મળે તો વિચારી લેજે! નકર મને મારામાં દૂર જવાદે મને તું મારામાં રહેવા દે! ક્યાંક અધૂરો ક્યાંક ખાલી રહેવા દે! - સાગર પંડ્યા

#alone

People who shared love close

More like this

Trending Topic