Sagar Pandya

Sagar Pandya Lives in Rajkot, Gujarat, India

Like to stay with truth.. ''Finding true love'' 'amazing person..''If u want to know then on insta follow me''

Www.instagram.Com/jsguru536

  • Latest
  • Popular
  • Video

એક માણસ મને પૂછતો હતો કે તારું મન ક્યાં ભટકે છે મેં જવાબ આપતા કહ્યું અહીં જ્યાં ખોટા ને અભદ્ર માનવી વચ્ચે મારા સ્વમાન થી ખટકું છું કેમ બધે? આચાર વિચાર તો શુધ્ધ ની આશે ભટકે મન જયા એ શાંતિ યાચે -સાગર પંડ્યા

#NightPath  એક માણસ મને પૂછતો હતો કે તારું મન ક્યાં ભટકે છે
મેં જવાબ આપતા કહ્યું 

અહીં જ્યાં ખોટા ને અભદ્ર માનવી વચ્ચે
મારા સ્વમાન થી ખટકું છું કેમ બધે? 
આચાર વિચાર તો શુધ્ધ ની આશે
ભટકે મન જયા એ શાંતિ યાચે 
                                             -સાગર પંડ્યા

#NightPath

5 Love

I will make you full with Soul. Can you give me full of your self? -sagar pandya

#Heart  I will make you full with Soul.
Can you give me full of your self?
                    
                           -sagar pandya

#Heart

9 Love

If you leave I can live Because when trees have many leaves Then It doesnt matter for any one leave -Sagar pandya

#Isolated  If you leave
I can live
Because when trees have many leaves
Then It doesnt matter for any one leave
                        -Sagar pandya

#Isolated

8 Love

Alone મને તું મારામાં રહેવા દે! ક્યાંક અધૂરો ક્યાંક ખાલી રહેવા દે! પર્ણ ખર્યા છે મોજ મન ના છોડ ના ઊગેલા ને થોડા હવે મોટા થવાદે! ઝરમર મીઠો વરસાદ પડે માથે તો અમૃત ની થોડી લહાણી થવાદે કોને કહું ડગમગતાં વિચારો? આ ભાભા સાથે મનોરંજન થવા દે! અવકાશ રહેતો ક્યાંક બોલતા મારે, શબ્દો ને તું હવે રડમસ થવાદે! શાંત નથી કાયા નો આ હંસલો. મોતી ની ક્યાંક ભરમાર થવાદે! અફસોસ ની રાહ પકડાઈ ગય વિચારીને હવે ક્યાંક આગળ જવાદે, પોતાનો અંતર તો ના બિરદાવ્યો સાથી! છેલ્લે ભલે ભૂલવાની ભૂલ કરવા દે! અંજળ મળે તો વિચારી લેજે! નકર મને મારામાં દૂર જવાદે મને તું મારામાં રહેવા દે! ક્યાંક અધૂરો ક્યાંક ખાલી રહેવા દે! - સાગર પંડ્યા

#alone  Alone  મને તું મારામાં રહેવા દે!
ક્યાંક અધૂરો ક્યાંક ખાલી રહેવા દે!
પર્ણ ખર્યા છે મોજ મન ના છોડ ના
ઊગેલા ને થોડા હવે મોટા થવાદે! 

ઝરમર મીઠો વરસાદ પડે માથે તો 
અમૃત ની થોડી લહાણી થવાદે 
કોને કહું ડગમગતાં વિચારો? 
આ ભાભા સાથે મનોરંજન થવા દે! 

અવકાશ રહેતો ક્યાંક બોલતા મારે, 
શબ્દો ને તું હવે રડમસ થવાદે! 
શાંત નથી કાયા નો આ હંસલો.
મોતી ની ક્યાંક ભરમાર થવાદે! 

અફસોસ ની રાહ પકડાઈ ગય 
વિચારીને હવે ક્યાંક આગળ જવાદે, 
પોતાનો અંતર તો ના બિરદાવ્યો સાથી! 
છેલ્લે ભલે ભૂલવાની ભૂલ કરવા દે! 

અંજળ મળે તો વિચારી લેજે! 
નકર મને મારામાં દૂર જવાદે
મને તું મારામાં રહેવા દે! 
ક્યાંક અધૂરો ક્યાંક ખાલી રહેવા દે! 
                                 - સાગર પંડ્યા

#alone

8 Love

जब जब मुजे नादान समजके मेरे भीतर आग जलाई, तब तब मेने बनके सागर उसकी जान डूबाई. - Sagar pandya

#Heart  जब जब मुजे नादान समजके मेरे भीतर आग जलाई, 
तब तब मेने बनके सागर उसकी जान डूबाई.   

                                 - Sagar pandya

#Heart

10 Love

પથ્થર માથે પડતાં હતાં એ ફૂલો ની પાંખડીઓ પર, છતાં જાત છુંદી એમણે તો સૌરભ પ્રસરાંવી દીધી ને ચૂંટી ચૂંટી મીઠાસ નો પૂડો જ્યાં તૈયાર કર્યો અમેં ત્યાં તો એક આગ ની લટારી એ પથારી ફેરવી દીધી આગમ શું છે ક્યાં એંધાણ ખબર છે આપણને? તોય ભવિષ્ય ની વેદના એ મોટી વ્યાધિ દીધી ભૂતકાળ તો ક્યારનું વીત્યું છતાં શું વિચાર બોવ ? જ્યાં વર્તમાને રેહવા મોટી ભવિષ્યની ચાવી દીધી વિચાર તો એકજ એ કૃષ્ણ ના વાક્યો પર કરજે જ્યાં ગીતા માં મોટી એણે કરમ ની કહાની કીધી આદર્શો ના ગુણ ગાન કરે છે માનવો આજે પણ જ્યાં રામ જેવા રામે સીતા ની અગ્નિ પરીક્ષા લીધી પથ્થર માથે પડતાં હતાં એ ફૂલો ની પાંખડીઓ પર, છતાં જાત છુંદી એમણે તો સૌરભ પ્રસરાંવી દીધી -સાગર પંડ્યા

#Morning  પથ્થર માથે પડતાં હતાં એ ફૂલો ની પાંખડીઓ પર,
છતાં જાત છુંદી એમણે તો સૌરભ પ્રસરાંવી દીધી

ને ચૂંટી ચૂંટી મીઠાસ નો પૂડો જ્યાં તૈયાર કર્યો અમેં 
ત્યાં તો એક આગ ની લટારી એ પથારી ફેરવી દીધી 

આગમ શું છે ક્યાં એંધાણ ખબર છે આપણને? 
તોય ભવિષ્ય ની વેદના એ મોટી વ્યાધિ દીધી 

ભૂતકાળ તો ક્યારનું વીત્યું છતાં શું વિચાર બોવ ? 
જ્યાં વર્તમાને રેહવા મોટી ભવિષ્યની ચાવી દીધી

વિચાર તો એકજ એ કૃષ્ણ ના વાક્યો પર કરજે 
જ્યાં ગીતા માં મોટી એણે કરમ ની કહાની કીધી

આદર્શો ના ગુણ ગાન કરે છે માનવો આજે પણ
જ્યાં રામ જેવા રામે સીતા ની અગ્નિ પરીક્ષા લીધી 

પથ્થર માથે પડતાં હતાં એ ફૂલો ની પાંખડીઓ પર,
છતાં જાત છુંદી એમણે તો સૌરભ પ્રસરાંવી દીધી



                                                   -સાગર પંડ્યા

#Morning

7 Love

Trending Topic