પથ્થર માથે પડતાં હતાં એ ફૂલો ની પાંખડીઓ પર, છતાં જ

"પથ્થર માથે પડતાં હતાં એ ફૂલો ની પાંખડીઓ પર, છતાં જાત છુંદી એમણે તો સૌરભ પ્રસરાંવી દીધી ને ચૂંટી ચૂંટી મીઠાસ નો પૂડો જ્યાં તૈયાર કર્યો અમેં ત્યાં તો એક આગ ની લટારી એ પથારી ફેરવી દીધી આગમ શું છે ક્યાં એંધાણ ખબર છે આપણને? તોય ભવિષ્ય ની વેદના એ મોટી વ્યાધિ દીધી ભૂતકાળ તો ક્યારનું વીત્યું છતાં શું વિચાર બોવ ? જ્યાં વર્તમાને રેહવા મોટી ભવિષ્યની ચાવી દીધી વિચાર તો એકજ એ કૃષ્ણ ના વાક્યો પર કરજે જ્યાં ગીતા માં મોટી એણે કરમ ની કહાની કીધી આદર્શો ના ગુણ ગાન કરે છે માનવો આજે પણ જ્યાં રામ જેવા રામે સીતા ની અગ્નિ પરીક્ષા લીધી પથ્થર માથે પડતાં હતાં એ ફૂલો ની પાંખડીઓ પર, છતાં જાત છુંદી એમણે તો સૌરભ પ્રસરાંવી દીધી -સાગર પંડ્યા"

 પથ્થર માથે પડતાં હતાં એ ફૂલો ની પાંખડીઓ પર,
છતાં જાત છુંદી એમણે તો સૌરભ પ્રસરાંવી દીધી

ને ચૂંટી ચૂંટી મીઠાસ નો પૂડો જ્યાં તૈયાર કર્યો અમેં 
ત્યાં તો એક આગ ની લટારી એ પથારી ફેરવી દીધી 

આગમ શું છે ક્યાં એંધાણ ખબર છે આપણને? 
તોય ભવિષ્ય ની વેદના એ મોટી વ્યાધિ દીધી 

ભૂતકાળ તો ક્યારનું વીત્યું છતાં શું વિચાર બોવ ? 
જ્યાં વર્તમાને રેહવા મોટી ભવિષ્યની ચાવી દીધી

વિચાર તો એકજ એ કૃષ્ણ ના વાક્યો પર કરજે 
જ્યાં ગીતા માં મોટી એણે કરમ ની કહાની કીધી

આદર્શો ના ગુણ ગાન કરે છે માનવો આજે પણ
જ્યાં રામ જેવા રામે સીતા ની અગ્નિ પરીક્ષા લીધી 

પથ્થર માથે પડતાં હતાં એ ફૂલો ની પાંખડીઓ પર,
છતાં જાત છુંદી એમણે તો સૌરભ પ્રસરાંવી દીધી



                                                   -સાગર પંડ્યા

પથ્થર માથે પડતાં હતાં એ ફૂલો ની પાંખડીઓ પર, છતાં જાત છુંદી એમણે તો સૌરભ પ્રસરાંવી દીધી ને ચૂંટી ચૂંટી મીઠાસ નો પૂડો જ્યાં તૈયાર કર્યો અમેં ત્યાં તો એક આગ ની લટારી એ પથારી ફેરવી દીધી આગમ શું છે ક્યાં એંધાણ ખબર છે આપણને? તોય ભવિષ્ય ની વેદના એ મોટી વ્યાધિ દીધી ભૂતકાળ તો ક્યારનું વીત્યું છતાં શું વિચાર બોવ ? જ્યાં વર્તમાને રેહવા મોટી ભવિષ્યની ચાવી દીધી વિચાર તો એકજ એ કૃષ્ણ ના વાક્યો પર કરજે જ્યાં ગીતા માં મોટી એણે કરમ ની કહાની કીધી આદર્શો ના ગુણ ગાન કરે છે માનવો આજે પણ જ્યાં રામ જેવા રામે સીતા ની અગ્નિ પરીક્ષા લીધી પથ્થર માથે પડતાં હતાં એ ફૂલો ની પાંખડીઓ પર, છતાં જાત છુંદી એમણે તો સૌરભ પ્રસરાંવી દીધી -સાગર પંડ્યા

#Morning

People who shared love close

More like this

Trending Topic