ત્યારે પ્રોબ્લેમ થાય છે! પાણી વગર હોડી ન ચાલી શકે

"ત્યારે પ્રોબ્લેમ થાય છે! પાણી વગર હોડી ન ચાલી શકે એ હકીકત છે, પણ હોડીમાં પાણી આવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે. પૈસા વગર સારી રીતે ના જીવાય એ હકીકત છે, પણ પૈસો માણસને નમાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે. કદરૂપતા માણસને નથી ગમતી એ હકીકત છે, પણ રૂપ માનવીને ફસાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે. સબંધ વિના માનવી અધૂરો છે અ હકીકત છે, પણ પોતાનું માણસ રડાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે. વિશ્વાસ રાખ્યા વગર ચાલતું નથી એ હકીકત છે, પણ કોઈ ખોટો લાભ ઉઠાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે. કોઈ માણસ પોતે સર્વજ્ઞાની નથી એ હકીકત છે, પણ અધૂરો ઘડો છલકાય ત્યારે પ્રોબ્લેમ થાય છે. ©Payal Tailor"

 ત્યારે પ્રોબ્લેમ થાય છે!

પાણી વગર હોડી ન ચાલી શકે એ હકીકત છે,
પણ હોડીમાં પાણી આવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે.
પૈસા વગર સારી રીતે ના જીવાય એ હકીકત છે,
પણ પૈસો માણસને નમાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે.
કદરૂપતા માણસને નથી ગમતી એ હકીકત છે,
પણ રૂપ માનવીને ફસાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે.
સબંધ વિના માનવી અધૂરો છે અ હકીકત છે,
પણ પોતાનું માણસ રડાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે.
વિશ્વાસ રાખ્યા વગર ચાલતું નથી એ હકીકત છે,
પણ કોઈ ખોટો લાભ ઉઠાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે.
કોઈ માણસ પોતે સર્વજ્ઞાની નથી એ હકીકત છે,
પણ અધૂરો ઘડો છલકાય ત્યારે પ્રોબ્લેમ થાય છે.

©Payal Tailor

ત્યારે પ્રોબ્લેમ થાય છે! પાણી વગર હોડી ન ચાલી શકે એ હકીકત છે, પણ હોડીમાં પાણી આવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે. પૈસા વગર સારી રીતે ના જીવાય એ હકીકત છે, પણ પૈસો માણસને નમાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે. કદરૂપતા માણસને નથી ગમતી એ હકીકત છે, પણ રૂપ માનવીને ફસાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે. સબંધ વિના માનવી અધૂરો છે અ હકીકત છે, પણ પોતાનું માણસ રડાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે. વિશ્વાસ રાખ્યા વગર ચાલતું નથી એ હકીકત છે, પણ કોઈ ખોટો લાભ ઉઠાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે. કોઈ માણસ પોતે સર્વજ્ઞાની નથી એ હકીકત છે, પણ અધૂરો ઘડો છલકાય ત્યારે પ્રોબ્લેમ થાય છે. ©Payal Tailor

ત્યારે પ્રોબ્લેમ થાય છે!

People who shared love close

More like this

Trending Topic