Payal Tailor

Payal Tailor

  • Latest
  • Popular
  • Video

મા મા વગર એક પાંદડું પણ હલતું નથી. મા ન હોય તો ઘર 🏡 નથી લાગતું. મા એ લોકોના સુખ માં સુખ અને લોકો ના દુઃખ માં દુઃખ ની લાગણી દર્શાવે છે. ©Payal Tailor

#MothersDay2021  મા
મા વગર એક પાંદડું પણ હલતું નથી.
મા ન હોય તો ઘર 🏡 નથી લાગતું.
મા એ લોકોના સુખ માં સુખ અને લોકો ના દુઃખ માં દુઃખ ની લાગણી દર્શાવે છે.

©Payal Tailor

મા #MothersDay2021

12 Love

वसंत की फूहार लाई खूशीओ की बहार न जाने क्या हुआ है प्रेम ही प्रेम मुस्कुराए बहार ©Payal Tailor

#feellove  वसंत की फूहार 
लाई खूशीओ की बहार
न जाने क्या हुआ है
प्रेम ही प्रेम मुस्कुराए बहार

©Payal Tailor

#feellove

12 Love

nachadi tere naal

157 View

ત્યારે પ્રોબ્લેમ થાય છે! પાણી વગર હોડી ન ચાલી શકે એ હકીકત છે, પણ હોડીમાં પાણી આવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે. પૈસા વગર સારી રીતે ના જીવાય એ હકીકત છે, પણ પૈસો માણસને નમાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે. કદરૂપતા માણસને નથી ગમતી એ હકીકત છે, પણ રૂપ માનવીને ફસાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે. સબંધ વિના માનવી અધૂરો છે અ હકીકત છે, પણ પોતાનું માણસ રડાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે. વિશ્વાસ રાખ્યા વગર ચાલતું નથી એ હકીકત છે, પણ કોઈ ખોટો લાભ ઉઠાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે. કોઈ માણસ પોતે સર્વજ્ઞાની નથી એ હકીકત છે, પણ અધૂરો ઘડો છલકાય ત્યારે પ્રોબ્લેમ થાય છે. ©Payal Tailor

 ત્યારે પ્રોબ્લેમ થાય છે!

પાણી વગર હોડી ન ચાલી શકે એ હકીકત છે,
પણ હોડીમાં પાણી આવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે.
પૈસા વગર સારી રીતે ના જીવાય એ હકીકત છે,
પણ પૈસો માણસને નમાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે.
કદરૂપતા માણસને નથી ગમતી એ હકીકત છે,
પણ રૂપ માનવીને ફસાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે.
સબંધ વિના માનવી અધૂરો છે અ હકીકત છે,
પણ પોતાનું માણસ રડાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે.
વિશ્વાસ રાખ્યા વગર ચાલતું નથી એ હકીકત છે,
પણ કોઈ ખોટો લાભ ઉઠાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે.
કોઈ માણસ પોતે સર્વજ્ઞાની નથી એ હકીકત છે,
પણ અધૂરો ઘડો છલકાય ત્યારે પ્રોબ્લેમ થાય છે.

©Payal Tailor

ત્યારે પ્રોબ્લેમ થાય છે!

18 Love

Trending Topic