શહેર સુના અને ગામમાં વસ્તી થઈ ગઈ, મંદિર સુના પણ ઘર
"શહેર સુના અને ગામમાં વસ્તી થઈ ગઈ,
મંદિર સુના પણ ઘરની દીવાલો હસતી થઈ ગઈ,
એક નાના કીટાણુની તાકાત તો જુઓ સાહેબ,
જિંદગી મોંઘી પણ દોલત સસ્તી થઈ ગઈ.!!
-The_silvershadow"
શહેર સુના અને ગામમાં વસ્તી થઈ ગઈ,
મંદિર સુના પણ ઘરની દીવાલો હસતી થઈ ગઈ,
એક નાના કીટાણુની તાકાત તો જુઓ સાહેબ,
જિંદગી મોંઘી પણ દોલત સસ્તી થઈ ગઈ.!!
-The_silvershadow