Pratik Chadotara

Pratik Chadotara Lives in Morbi, Gujarat, India

मन માં રહેલી લાગણીઓ ને, કલમ નો સથવારો આપી ને વહેડાવુ છું.

https://instagram.com/the_silvershadow

  • Latest
  • Popular
  • Repost
  • Video

કાલે પણ તૂ હતી આજે પણ તૂ છો મારી લાગણી પણ તૂ છો ને... "મહાદેવ પાસે માગેલી માગણી પણ તૂ છો "

#tosomeonespecial #વિચાર #pratikchadotara #thesilvershadow #onesidelove  કાલે પણ તૂ હતી આજે પણ તૂ છો 
મારી લાગણી પણ તૂ છો ને... 

"મહાદેવ પાસે માગેલી માગણી પણ તૂ છો "

મનથી બહુ મક્કમ છુ હું પણ.. વાત જ્યારે તારી આવે ત્યારે નાનાં બાળકની જેમ રડી પડું છું હું ...

#tosomeonespecial #વિચાર #pratikchadotara #thesilvershadow #onesidelove  મનથી બહુ મક્કમ છુ હું પણ..

વાત જ્યારે તારી આવે ત્યારે 
નાનાં બાળકની જેમ રડી પડું છું હું ...

#tosomeonespecial #onesidelove #Sorry #pratikchadotara #thesilvershadow ❤️ सिर्फ तुम्हारे लिए ❤️

10 Love

સમર્પિત થવા માટે મને સમય દે તારા જીવનમાં આવવા માટે સમય દે કહી દઉં છું ઘણું તને સમજાવવા સમય દે..

#tosomeonespecial #વિચાર #pratikchadotara #thesilvershadow #onesidelove  સમર્પિત થવા માટે મને સમય દે  
તારા જીવનમાં આવવા માટે સમય દે
કહી દઉં છું ઘણું તને સમજાવવા સમય દે..

#tosomeonespecial #onesidelove #Sorry #pratikchadotara #thesilvershadow ❤️ सिर्फ तुम्हारे लिए ❤️

11 Love

શહેર સુના અને ગામમાં વસ્તી થઈ ગઈ, મંદિર સુના પણ ઘરની દીવાલો હસતી થઈ ગઈ, એક નાના કીટાણુની તાકાત તો જુઓ સાહેબ, જિંદગી મોંઘી પણ દોલત સસ્તી થઈ ગઈ.!! -The_silvershadow

#વિચાર #COVID19india  શહેર સુના અને ગામમાં વસ્તી થઈ ગઈ,
મંદિર સુના પણ ઘરની દીવાલો હસતી થઈ ગઈ,
એક નાના કીટાણુની તાકાત તો જુઓ સાહેબ,
જિંદગી મોંઘી પણ દોલત સસ્તી થઈ ગઈ.!!

-The_silvershadow

અરે યાર, કોઈ પણ નામ પર આ ધબકારા નથી વધતાં !! આ દિલનાં પણ કેટલાક નિયમ છે.

#tosomeonespecial #વિચાર #pratikchadotara #thesilvershadow #onesidelove  અરે યાર, 

કોઈ પણ નામ પર આ ધબકારા નથી વધતાં !!
આ દિલનાં પણ કેટલાક નિયમ છે.

#tosomeonespecial #onesidelove #Sorry #pratikchadotara #thesilvershadow ❤️ सिर्फ तुम्हारे लिए ❤️ Vini Patel

14 Love

તું સાથે હોય કે ના હોય, તારી જગ્યા લેવાની કોઈની તાકાત નથી ! 😘😘😘 -The Silvershadow

#tosomeonespecial #વિચાર #pratikchadotara #thesilvershadow #onesidelove  તું સાથે હોય કે ના હોય,
તારી જગ્યા લેવાની કોઈની તાકાત નથી !
😘😘😘

-The Silvershadow

#tosomeonespecial #onesidelove #Sorry #pratikchadotara #thesilvershadow ❤️सिर्फ तुम्हारे लिए❤️

20 Love

Trending Topic