વેશભૂષા જન્મતાની સાથે જ વેશભૂષા ધારણ કર્યાં મેં, | ગુજરાતી Video

"વેશભૂષા જન્મતાની સાથે જ વેશભૂષા ધારણ કર્યાં મેં, નવજાતશિશુ થી પા-પા પગલી ભરતાં શીખ્યો હું.... અનેક સબંધોમાં ગુંચવાયો હું, પા-પા પગલીથી હવે જીવનની સફળતા-નિષ્ફળતાને પચાવતા શીખ્યો હું..... ફરીવાર નવા સંબંધો સાથે આગળ વધ્યો હું, પારકા-પોતાના વચ્ચેની નભ શી ભેદ રેખા જાણતો થયો હું.... જીવનની સફરમાં અનેક અનુભવો કરતો હું, છતાં પણ ક્યારેક સાચી-ખોટી લાગણીઓને સમજવાની એજ ભૂલ કરી બેસતો હું.... કયે કેટલાય અનુભવો સાથે ઉંમરના એ મોટા પગથિયાં સર કરતો હું, બસ જીવનની સંપૂર્ણ સફરને માંણી છે મે એ વાતથી મનોમન ખુશ થતો હું...... હું માનવી મનોમન હરખાતો હું.....(૨) ---$#UB#@NG!(Shubhangi) ©$#UB#@NG! "

વેશભૂષા જન્મતાની સાથે જ વેશભૂષા ધારણ કર્યાં મેં, નવજાતશિશુ થી પા-પા પગલી ભરતાં શીખ્યો હું.... અનેક સબંધોમાં ગુંચવાયો હું, પા-પા પગલીથી હવે જીવનની સફળતા-નિષ્ફળતાને પચાવતા શીખ્યો હું..... ફરીવાર નવા સંબંધો સાથે આગળ વધ્યો હું, પારકા-પોતાના વચ્ચેની નભ શી ભેદ રેખા જાણતો થયો હું.... જીવનની સફરમાં અનેક અનુભવો કરતો હું, છતાં પણ ક્યારેક સાચી-ખોટી લાગણીઓને સમજવાની એજ ભૂલ કરી બેસતો હું.... કયે કેટલાય અનુભવો સાથે ઉંમરના એ મોટા પગથિયાં સર કરતો હું, બસ જીવનની સંપૂર્ણ સફરને માંણી છે મે એ વાતથી મનોમન ખુશ થતો હું...... હું માનવી મનોમન હરખાતો હું.....(૨) ---$#UB#@NG!(Shubhangi) ©$#UB#@NG!

#boat હું માનવી મનોમન હરખાતો હું...

People who shared love close

More like this

Trending Topic