$#UB#@NG!

$#UB#@NG!

  • Latest
  • Popular
  • Repost
  • Video
#કવિતા #IndianRepublic #proud #Ub  write & voice by ---$#UB#@NG!
(Shubhangi)

#IndianRepublic ભારતની ગૌરવ ગાથા....#proud nation

27 View

 મળે જો કોઈ નો સાથ બહેતર, તો દરેક મુસાફરી હસીન લાગે છે......

મળે જો કોઈ નો હાથ બહેતર, તો દરેક મુસાફરી હસીન લાગે છે......

મળે જો કોઈ સાથે ડગલાં ભરનાર, તો એ મુશ્કેલીથી ભરેલો માર્ગ પણ હસીન લાગે છે.......

મળે જો કોઈ પ્રેમથી જમાડનાર, તો એ સૂકો રોટલો પણ મિજબાની લાગે છે........

મળે જો કોઈ નો હુંફ ભરેલો સ્પર્શ, તો અનેક ઘા પણ વ્હાલો લાગે છે.......

મળે જો કોઈ વિશ્વાસ અપાવનારું, તો આત્મવિશ્વાસ પણ વધવા લાગે છે.......

મળે જો કોઈ ખભા સાથે ખભો મિલાવી ને ચાલનારું, તો દરેક બોજ પણ હળવો થતો લાગે છે.......

મળે જો કોઈ નો સાથ બહેતર, તો દરેક મુસાફરી હસીન લાગે છે......

મળે જો કોઈ નો હાથ બહેતર તો દરેક મુસાફરી હસીન લાગે છે......

           ---$#UB#@NG!(Shubhangi)

©$#UB#@NG!

#lonelynight

146 View

 વેશભૂષા

જન્મતાની સાથે જ વેશભૂષા ધારણ કર્યાં મેં,
નવજાતશિશુ થી પા-પા પગલી ભરતાં શીખ્યો હું....

અનેક સબંધોમાં ગુંચવાયો હું,
પા-પા પગલીથી હવે જીવનની સફળતા-નિષ્ફળતાને પચાવતા શીખ્યો હું.....

ફરીવાર નવા સંબંધો સાથે આગળ વધ્યો હું,
પારકા-પોતાના વચ્ચેની નભ શી ભેદ રેખા જાણતો થયો હું....

જીવનની સફરમાં અનેક અનુભવો કરતો હું,
છતાં પણ ક્યારેક સાચી-ખોટી લાગણીઓને સમજવાની એજ ભૂલ કરી બેસતો હું....

કયે કેટલાય અનુભવો સાથે ઉંમરના એ મોટા પગથિયાં સર કરતો હું,
બસ જીવનની સંપૂર્ણ સફરને માંણી છે મે એ વાતથી મનોમન ખુશ થતો હું...... 
હું માનવી મનોમન હરખાતો હું.....(૨)
---$#UB#@NG!(Shubhangi)

©$#UB#@NG!

#boat હું માનવી મનોમન હરખાતો હું...

281 View

 આજની નારી છે સૌ કોઇ પર ભારી,
આત્મનિર્ભર છે આજની નારી...

આજની નારી છે દરેક ક્ષેત્રમાં આગળ આવનારી,
આવનારી પેઢીઓ માટે ઉદાહરણરૂપ છે આજની નારી...

આજની નારી છે મહેનત સાથે નામ રોશન કરનારી,
આદર્શ જીવનનો નમૂનો પૂરો પાડનાર છે આજની નારી...

આજની નારી છે અનેક વ્યવસાયમાં સાહસ કરનારી,
ઘરની સંભાળની સાથે અન્ય વ્યવસાય કરી પરિવારને ઉપયોગી થતી આજની નારી...
    ---$#UB#@NG!(Shubhangi)

©$#UB#@NG!

આજની નારી...

107 View

#શાયરી #river #Ub  नदी जैसी मैं...

नदी के जैसे बहेती हूं मैं,
सदैव अपनी मस्ती में रहती हूं मैं,
दूसरों की सौच की परवाह न करती हूं मैं,
कभी शांत कभी विकराल हूं मैं,
कभी खुशी से झूम उठती हूं मैं,
कभी कठिनाई से घैरी जाती हूं मैं,
फिर भी कभी हार न मानकर टट के सामना करती हूं मैं,
बस नदी के जैसे बहेती हूं मैं,
बुराई ओ को पीछे छोड़कर ही आगे बढ़ जाती हूं मैं,
मुझमें जो अच्छाई है वह सब मैं बटोरती फिरती हूं मैं,
दूसरो की अच्छाई का स्वीकार कर आगे बढ़ती हूं मैं,
बुरी चीजों को किनारे पे छोड़कर ही आगे बढ़ती हूं मैं,
जानती हूं में की मैं समुद्र जितनी बड़ी भी नहीं हूं,
फिर भी मेरी अच्छाई की वजह से अगर शेर को भी मेरी अच्छाई का उपयोग करना हो तो शिर झुकाकर करना पड़ता हैं।

           ---$#UB@NG!(Shubhangi)

©$#UB#@NG!

#river

227 View

जब सफ़र में चलना शुरू किया तो फिर क्या उलझन और क्या सुलझन सब का टट्ट के सामना किया। हर कठ्ठनाईओ को पार किया, बस कुछ ऐसे ही खुद पे विश्वास रख के आगे बढ़ना सीखा। बस ऐसे ही गिरते-संभलते हुए भी आगे बढ़ते रहे हम, अपनी मंजिल को पाना ही हमारा मक़सद रहे अब। ©$#UB#@NG!

 जब सफ़र में चलना शुरू किया तो फिर क्या उलझन और क्या सुलझन सब का टट्ट के सामना किया।
हर कठ्ठनाईओ को पार किया,
बस कुछ ऐसे ही खुद पे विश्वास रख के आगे बढ़ना सीखा।
बस ऐसे ही गिरते-संभलते हुए भी आगे बढ़ते रहे हम,
अपनी मंजिल को पाना ही हमारा मक़सद रहे अब।

©$#UB#@NG!

# मंजिल पाना ही मक़सद रहा। ---$#UB#@NG!(Shubhangi)

1 Love

Trending Topic