આજની નારી છે સૌ કોઇ પર ભારી, આત્મનિર્ભર છે આજની ના | ગુજરાતી Video

"આજની નારી છે સૌ કોઇ પર ભારી, આત્મનિર્ભર છે આજની નારી... આજની નારી છે દરેક ક્ષેત્રમાં આગળ આવનારી, આવનારી પેઢીઓ માટે ઉદાહરણરૂપ છે આજની નારી... આજની નારી છે મહેનત સાથે નામ રોશન કરનારી, આદર્શ જીવનનો નમૂનો પૂરો પાડનાર છે આજની નારી... આજની નારી છે અનેક વ્યવસાયમાં સાહસ કરનારી, ઘરની સંભાળની સાથે અન્ય વ્યવસાય કરી પરિવારને ઉપયોગી થતી આજની નારી... ---$#UB#@NG!(Shubhangi) ©$#UB#@NG! "

આજની નારી છે સૌ કોઇ પર ભારી, આત્મનિર્ભર છે આજની નારી... આજની નારી છે દરેક ક્ષેત્રમાં આગળ આવનારી, આવનારી પેઢીઓ માટે ઉદાહરણરૂપ છે આજની નારી... આજની નારી છે મહેનત સાથે નામ રોશન કરનારી, આદર્શ જીવનનો નમૂનો પૂરો પાડનાર છે આજની નારી... આજની નારી છે અનેક વ્યવસાયમાં સાહસ કરનારી, ઘરની સંભાળની સાથે અન્ય વ્યવસાય કરી પરિવારને ઉપયોગી થતી આજની નારી... ---$#UB#@NG!(Shubhangi) ©$#UB#@NG!

આજની નારી...

People who shared love close

More like this

Trending Topic