મળે જો કોઈ નો સાથ બહેતર, તો દરેક મુસાફરી હસીન લાગે | ગુજરાતી Video

"મળે જો કોઈ નો સાથ બહેતર, તો દરેક મુસાફરી હસીન લાગે છે...... મળે જો કોઈ નો હાથ બહેતર, તો દરેક મુસાફરી હસીન લાગે છે...... મળે જો કોઈ સાથે ડગલાં ભરનાર, તો એ મુશ્કેલીથી ભરેલો માર્ગ પણ હસીન લાગે છે....... મળે જો કોઈ પ્રેમથી જમાડનાર, તો એ સૂકો રોટલો પણ મિજબાની લાગે છે........ મળે જો કોઈ નો હુંફ ભરેલો સ્પર્શ, તો અનેક ઘા પણ વ્હાલો લાગે છે....... મળે જો કોઈ વિશ્વાસ અપાવનારું, તો આત્મવિશ્વાસ પણ વધવા લાગે છે....... મળે જો કોઈ ખભા સાથે ખભો મિલાવી ને ચાલનારું, તો દરેક બોજ પણ હળવો થતો લાગે છે....... મળે જો કોઈ નો સાથ બહેતર, તો દરેક મુસાફરી હસીન લાગે છે...... મળે જો કોઈ નો હાથ બહેતર તો દરેક મુસાફરી હસીન લાગે છે...... ---$#UB#@NG!(Shubhangi) ©$#UB#@NG! "

મળે જો કોઈ નો સાથ બહેતર, તો દરેક મુસાફરી હસીન લાગે છે...... મળે જો કોઈ નો હાથ બહેતર, તો દરેક મુસાફરી હસીન લાગે છે...... મળે જો કોઈ સાથે ડગલાં ભરનાર, તો એ મુશ્કેલીથી ભરેલો માર્ગ પણ હસીન લાગે છે....... મળે જો કોઈ પ્રેમથી જમાડનાર, તો એ સૂકો રોટલો પણ મિજબાની લાગે છે........ મળે જો કોઈ નો હુંફ ભરેલો સ્પર્શ, તો અનેક ઘા પણ વ્હાલો લાગે છે....... મળે જો કોઈ વિશ્વાસ અપાવનારું, તો આત્મવિશ્વાસ પણ વધવા લાગે છે....... મળે જો કોઈ ખભા સાથે ખભો મિલાવી ને ચાલનારું, તો દરેક બોજ પણ હળવો થતો લાગે છે....... મળે જો કોઈ નો સાથ બહેતર, તો દરેક મુસાફરી હસીન લાગે છે...... મળે જો કોઈ નો હાથ બહેતર તો દરેક મુસાફરી હસીન લાગે છે...... ---$#UB#@NG!(Shubhangi) ©$#UB#@NG!

#lonelynight

People who shared love close

More like this

Trending Topic