એકદમ Simple logic chhe yaar ! જેમ શરીર ને તંદુરસ્

"એકદમ Simple logic chhe yaar ! જેમ શરીર ને તંદુરસ્ત રાખવા માટે સારો ખોરાક જરૂરી છે , તેમજ મનને તંદુરસ્ત રાખવા આટલું કરો : 😇⏬ 1. સવારની શરૂઆત ઈશ્વર ના નામથી કરવી - આપણોઆજનો દિવસ સારો જાય તેવી પ્રાર્થના કરવી. 2. કોઈની પણ પંચાત ના કરવી. 3. કોઈપણની વાતનું દુ:ખ લાગે તો : " હશે , ચાલ્યા કરે. " એમ કહીને મનને મનાવવું. 4. રોજ નાના-નાના ધ્યેય બનાવવા અને પુરા કરવા. 5. મનની ખોટી જીદ્ ક્યારેય પુરી ના કરવી. 6. કોઈપણ કામ કયાૅ પેલાં અંતરઆત્માની અવાજ જરૂર સાંભળવી. 🙏 ©AbhiPriya"

 એકદમ Simple logic chhe yaar !

જેમ શરીર ને તંદુરસ્ત રાખવા માટે સારો ખોરાક જરૂરી છે , 

તેમજ મનને તંદુરસ્ત રાખવા આટલું કરો :

😇⏬

1. સવારની શરૂઆત ઈશ્વર ના નામથી કરવી - આપણોઆજનો દિવસ સારો જાય તેવી પ્રાર્થના કરવી.

2. કોઈની પણ પંચાત ના કરવી.

3. કોઈપણની વાતનું દુ:ખ લાગે તો : " હશે , ચાલ્યા કરે. " એમ કહીને મનને મનાવવું.

4. રોજ નાના-નાના ધ્યેય બનાવવા અને પુરા કરવા.

5. મનની ખોટી જીદ્ ક્યારેય પુરી ના કરવી.

6. કોઈપણ કામ કયાૅ પેલાં અંતરઆત્માની અવાજ જરૂર સાંભળવી.

🙏

©AbhiPriya

એકદમ Simple logic chhe yaar ! જેમ શરીર ને તંદુરસ્ત રાખવા માટે સારો ખોરાક જરૂરી છે , તેમજ મનને તંદુરસ્ત રાખવા આટલું કરો : 😇⏬ 1. સવારની શરૂઆત ઈશ્વર ના નામથી કરવી - આપણોઆજનો દિવસ સારો જાય તેવી પ્રાર્થના કરવી. 2. કોઈની પણ પંચાત ના કરવી. 3. કોઈપણની વાતનું દુ:ખ લાગે તો : " હશે , ચાલ્યા કરે. " એમ કહીને મનને મનાવવું. 4. રોજ નાના-નાના ધ્યેય બનાવવા અને પુરા કરવા. 5. મનની ખોટી જીદ્ ક્યારેય પુરી ના કરવી. 6. કોઈપણ કામ કયાૅ પેલાં અંતરઆત્માની અવાજ જરૂર સાંભળવી. 🙏 ©AbhiPriya

People who shared love close

More like this

Trending Topic