AbhiPriya

AbhiPriya

Whatever I write is My Original Content. I write stories , poems , Motivational speeches , Shayris , Scripts , dialogues and much more in GUJARATI , ENGLISH and HINDI . " Live and let Live . " " જીવો અને જીવવા દો. " " जीओ और जीने दो । " 😇🙏

https://youtube.com/channel/UCC5-ZvpULxPJyt_1QhxNxuA

  • Latest
  • Popular
  • Repost
  • Video

લાઈફમાં બૅલેન્સ રાખવું ખૂબ જરૂરી છે. ખાસ કરીને નિર્ણય લેવામાં! ઈમોશનલી નિર્ણય લેતા પેલા એના પ્રેકટીલ પરિણામો શું આવી શકે એ ખાસ જોવું. અને પ્રેકટીકલી નિર્ણય લીધા પછી તમને તમારા નિર્ણય પર અફસોસ ના થાય એ જોવું. ઈમોશનલ હોવું સારું છે પણ ઈમોશનલફૂલ હોવું નહીં ! લોકોને માફ જરૂર કરવા પણ એમને ભૂતકાળમાં તમારી સાથે જે કાંઈપણ કર્યુ એને ધ્યાનમાં રાખીને જ નિર્ણયો લેવા. 😇 -અભિપ્રિયા ©AbhiPriya

#lunar  લાઈફમાં બૅલેન્સ રાખવું ખૂબ જરૂરી છે.

ખાસ કરીને નિર્ણય લેવામાં!

ઈમોશનલી નિર્ણય લેતા પેલા એના પ્રેકટીલ પરિણામો શું આવી શકે એ ખાસ જોવું.

અને

પ્રેકટીકલી નિર્ણય લીધા પછી તમને તમારા નિર્ણય પર અફસોસ ના થાય એ જોવું.

ઈમોશનલ હોવું સારું છે પણ ઈમોશનલફૂલ હોવું નહીં ! લોકોને માફ જરૂર કરવા

 પણ એમને ભૂતકાળમાં તમારી સાથે જે કાંઈપણ કર્યુ એને ધ્યાનમાં રાખીને જ નિર્ણયો લેવા.

😇


-અભિપ્રિયા

©AbhiPriya

લાઈફ #lunar

2 Love

Black n White જેવું તો કંઈ હોતું જ નથી. we all are looking for that GRAY! Which is neither Black nor white. Same way....Nobody is Too Good in this whole world and so we choose a little bad than worse ! ©AbhiPriya

 Black n White જેવું તો કંઈ હોતું જ નથી.

we all are looking for that GRAY! 
Which is neither Black nor white.

Same way....Nobody is Too Good in this whole world and so we choose a little bad than worse !

©AbhiPriya

Gray❤

8 Love

આપણે સૌથી મોટી ભૂલ શું કરતા હોય છીએ , ખબર છે ? આપણે મનને ન્યાયાધીશ બનાવીને પરિસ્થિતિનું અવલોકન કરતા હોઈએ છીએ ! જ્યારે સાચો ન્યાયાધીશ તો આપણી અંદર જ વિરાજમાન છે - આપણી અંતરઆત્મા . 😇🙏 કોઈપણ ધારણા બાંધી લેતા પેલાં અંતરઆત્માનો અવાજ જરૂર સાંભળી લેવો. ©AbhiPriya

 આપણે સૌથી મોટી ભૂલ શું કરતા હોય છીએ , ખબર છે ?

આપણે મનને ન્યાયાધીશ બનાવીને પરિસ્થિતિનું અવલોકન કરતા હોઈએ છીએ !

જ્યારે સાચો ન્યાયાધીશ તો આપણી અંદર જ વિરાજમાન છે - આપણી અંતરઆત્મા .

😇🙏

કોઈપણ ધારણા બાંધી લેતા પેલાં અંતરઆત્માનો અવાજ જરૂર સાંભળી લેવો.

©AbhiPriya

11 Love

એકદમ Simple logic chhe yaar ! જેમ શરીર ને તંદુરસ્ત રાખવા માટે સારો ખોરાક જરૂરી છે , તેમજ મનને તંદુરસ્ત રાખવા આટલું કરો : 😇⏬ 1. સવારની શરૂઆત ઈશ્વર ના નામથી કરવી - આપણોઆજનો દિવસ સારો જાય તેવી પ્રાર્થના કરવી. 2. કોઈની પણ પંચાત ના કરવી. 3. કોઈપણની વાતનું દુ:ખ લાગે તો : " હશે , ચાલ્યા કરે. " એમ કહીને મનને મનાવવું. 4. રોજ નાના-નાના ધ્યેય બનાવવા અને પુરા કરવા. 5. મનની ખોટી જીદ્ ક્યારેય પુરી ના કરવી. 6. કોઈપણ કામ કયાૅ પેલાં અંતરઆત્માની અવાજ જરૂર સાંભળવી. 🙏 ©AbhiPriya

 એકદમ Simple logic chhe yaar !

જેમ શરીર ને તંદુરસ્ત રાખવા માટે સારો ખોરાક જરૂરી છે , 

તેમજ મનને તંદુરસ્ત રાખવા આટલું કરો :

😇⏬

1. સવારની શરૂઆત ઈશ્વર ના નામથી કરવી - આપણોઆજનો દિવસ સારો જાય તેવી પ્રાર્થના કરવી.

2. કોઈની પણ પંચાત ના કરવી.

3. કોઈપણની વાતનું દુ:ખ લાગે તો : " હશે , ચાલ્યા કરે. " એમ કહીને મનને મનાવવું.

4. રોજ નાના-નાના ધ્યેય બનાવવા અને પુરા કરવા.

5. મનની ખોટી જીદ્ ક્યારેય પુરી ના કરવી.

6. કોઈપણ કામ કયાૅ પેલાં અંતરઆત્માની અવાજ જરૂર સાંભળવી.

🙏

©AbhiPriya

7 Love

એક ઊંડો શ્વાસ લ્યો અને જોરથી બોલો મનમાં 😄 જેને મારા વિશે જે વિચારવું હોય એ વિચારે , જેને મારી જે પંચાત કરવી હોય એ કરે , જેને જે સમજવું હોય એ સમજે !! મારે કયાં કોઈને પગાર આપવાનો છે.😁 નવરા બેઠા બિચારા કાંઈક તો કરેને.....😅 ©AbhiPriya

 એક ઊંડો શ્વાસ લ્યો અને જોરથી બોલો મનમાં

😄

જેને મારા વિશે જે વિચારવું હોય એ વિચારે , 

જેને મારી જે પંચાત કરવી હોય એ કરે , 

જેને જે સમજવું હોય એ સમજે !!

મારે કયાં કોઈને પગાર આપવાનો છે.😁

નવરા બેઠા બિચારા કાંઈક તો કરેને.....😅

©AbhiPriya

એક ઊંડો શ્વાસ લ્યો અને જોરથી બોલો મનમાં 😄 જેને મારા વિશે જે વિચારવું હોય એ વિચારે , જેને મારી જે પંચાત કરવી હોય એ કરે , જેને જે સમજવું હોય એ સમજે !! મારે કયાં કોઈને પગાર આપવાનો છે.😁 નવરા બેઠા બિચારા કાંઈક તો કરેને.....😅 ©AbhiPriya

9 Love

એક જાટકે તો કંઈ જ ન બદલે....રોજ થોડી થોડી એફર્ટ કરો - ખુદની જાતને સુધારવાની. આપણી દિનચર્યા , આપણો સ્વભાવ , આપણી વિચારસરણી , આપણી વાણી , આપણી કુટેવો......રોજ થોડા-થોડા પૉઝિટિવ ચૅન્જીસ મળીને એકદિવસ આપણી આખી જિંદગી બદલાય જાશે ફૉર શ્યૉર. 😇🙏 ©AbhiPriya

 એક જાટકે તો કંઈ જ ન બદલે....રોજ થોડી થોડી એફર્ટ કરો -

ખુદની જાતને સુધારવાની.

આપણી દિનચર્યા , આપણો સ્વભાવ , આપણી વિચારસરણી , આપણી વાણી , 

આપણી કુટેવો......રોજ થોડા-થોડા પૉઝિટિવ ચૅન્જીસ મળીને એકદિવસ આપણી 

આખી જિંદગી બદલાય જાશે ફૉર શ્યૉર.

😇🙏

©AbhiPriya

શુભ પ્રભાત

11 Love

Trending Topic