લાઈફમાં બૅલેન્સ રાખવું ખૂબ જરૂરી છે. ખાસ કરીને નિ

"લાઈફમાં બૅલેન્સ રાખવું ખૂબ જરૂરી છે. ખાસ કરીને નિર્ણય લેવામાં! ઈમોશનલી નિર્ણય લેતા પેલા એના પ્રેકટીલ પરિણામો શું આવી શકે એ ખાસ જોવું. અને પ્રેકટીકલી નિર્ણય લીધા પછી તમને તમારા નિર્ણય પર અફસોસ ના થાય એ જોવું. ઈમોશનલ હોવું સારું છે પણ ઈમોશનલફૂલ હોવું નહીં ! લોકોને માફ જરૂર કરવા પણ એમને ભૂતકાળમાં તમારી સાથે જે કાંઈપણ કર્યુ એને ધ્યાનમાં રાખીને જ નિર્ણયો લેવા. 😇 -અભિપ્રિયા ©AbhiPriya"

 લાઈફમાં બૅલેન્સ રાખવું ખૂબ જરૂરી છે.

ખાસ કરીને નિર્ણય લેવામાં!

ઈમોશનલી નિર્ણય લેતા પેલા એના પ્રેકટીલ પરિણામો શું આવી શકે એ ખાસ જોવું.

અને

પ્રેકટીકલી નિર્ણય લીધા પછી તમને તમારા નિર્ણય પર અફસોસ ના થાય એ જોવું.

ઈમોશનલ હોવું સારું છે પણ ઈમોશનલફૂલ હોવું નહીં ! લોકોને માફ જરૂર કરવા

 પણ એમને ભૂતકાળમાં તમારી સાથે જે કાંઈપણ કર્યુ એને ધ્યાનમાં રાખીને જ નિર્ણયો લેવા.

😇


-અભિપ્રિયા

©AbhiPriya

લાઈફમાં બૅલેન્સ રાખવું ખૂબ જરૂરી છે. ખાસ કરીને નિર્ણય લેવામાં! ઈમોશનલી નિર્ણય લેતા પેલા એના પ્રેકટીલ પરિણામો શું આવી શકે એ ખાસ જોવું. અને પ્રેકટીકલી નિર્ણય લીધા પછી તમને તમારા નિર્ણય પર અફસોસ ના થાય એ જોવું. ઈમોશનલ હોવું સારું છે પણ ઈમોશનલફૂલ હોવું નહીં ! લોકોને માફ જરૂર કરવા પણ એમને ભૂતકાળમાં તમારી સાથે જે કાંઈપણ કર્યુ એને ધ્યાનમાં રાખીને જ નિર્ણયો લેવા. 😇 -અભિપ્રિયા ©AbhiPriya

લાઈફ
#lunar

People who shared love close

More like this

Trending Topic