જીવન ક્યારેક એવા તબક્કાઓમાંથી પસાર થઇ રહ્યું હોય છ | ગુજરાતી विचार

"જીવન ક્યારેક એવા તબક્કાઓમાંથી પસાર થઇ રહ્યું હોય છે. બિલકુલ શિયાળાની ધુમ્મસ ભરેલી સવાર જેવું! ક્યારેક સપના ધૂંધળા બને, તો ક્યારેક સફર ધૂંધળી દેખાય. જીગર_અનામી રાઇટર ©jigar anami writer"

 જીવન ક્યારેક એવા
તબક્કાઓમાંથી પસાર થઇ રહ્યું હોય છે.

બિલકુલ શિયાળાની ધુમ્મસ ભરેલી સવાર જેવું!

ક્યારેક સપના ધૂંધળા બને,
તો ક્યારેક સફર ધૂંધળી દેખાય.

જીગર_અનામી રાઇટર

©jigar anami writer

જીવન ક્યારેક એવા તબક્કાઓમાંથી પસાર થઇ રહ્યું હોય છે. બિલકુલ શિયાળાની ધુમ્મસ ભરેલી સવાર જેવું! ક્યારેક સપના ધૂંધળા બને, તો ક્યારેક સફર ધૂંધળી દેખાય. જીગર_અનામી રાઇટર ©jigar anami writer

#DarkWinters

People who shared love close

More like this

Trending Topic