jigar anami writer

jigar anami writer Lives in Dhanera, Gujarat, India

study :- 11-12 science B.A raning.. ☺️ ✍️ writer..📗 book lover.. 💗 birth date :- 09/11/1999 insta :- author_jigar_anami

  • Latest
  • Popular
  • Video

કલા માણસના અસ્તિત્વને હંમેશા જીવીત રાખે છે. પૃથ્વી પર અમુક વર્ષો અને દાયકાઓ વીતાવ્યા બાદ માણસ પોતાનો દેહ છોડી દે છે. પરંતુ, માણસની કલા એના ગયા પછી પણ એનું અસ્તિત્વ, એનું કિરદાર દુનિયા સમક્ષ ટકાવી રાખે છે. જીગર_અનામી રાઇટર ©jigar anami writer

#शायरी #loveshayari  કલા માણસના અસ્તિત્વને હંમેશા જીવીત રાખે છે.
પૃથ્વી પર અમુક વર્ષો અને દાયકાઓ વીતાવ્યા બાદ
 માણસ પોતાનો દેહ છોડી દે છે.
પરંતુ, માણસની કલા એના ગયા પછી પણ
એનું અસ્તિત્વ, એનું કિરદાર દુનિયા સમક્ષ ટકાવી રાખે છે.

જીગર_અનામી રાઇટર

©jigar anami writer

#loveshayari

15 Love

જીવન ક્યારેક એવા તબક્કાઓમાંથી પસાર થઇ રહ્યું હોય છે. બિલકુલ શિયાળાની ધુમ્મસ ભરેલી સવાર જેવું! ક્યારેક સપના ધૂંધળા બને, તો ક્યારેક સફર ધૂંધળી દેખાય. જીગર_અનામી રાઇટર ©jigar anami writer

#विचार #DarkWinters  જીવન ક્યારેક એવા
તબક્કાઓમાંથી પસાર થઇ રહ્યું હોય છે.

બિલકુલ શિયાળાની ધુમ્મસ ભરેલી સવાર જેવું!

ક્યારેક સપના ધૂંધળા બને,
તો ક્યારેક સફર ધૂંધળી દેખાય.

જીગર_અનામી રાઇટર

©jigar anami writer

#DarkWinters

19 Love

ભૂતકાળ એની જગ્યા ઉપર જ સ્થિર રહે છે. વર્તમાન વીતે તેમ તેમ ભૂતકાળ દૂર સરકતો લાગે, અને ભવિષ્ય નજીક આવતું ભાસે!! જીગર_અનામી રાઇટર ©jigar anami writer

#शायरी #mountain  ભૂતકાળ એની જગ્યા ઉપર જ સ્થિર રહે છે.
વર્તમાન વીતે તેમ તેમ ભૂતકાળ દૂર સરકતો લાગે,
 અને ભવિષ્ય નજીક આવતું ભાસે!!

જીગર_અનામી રાઇટર

©jigar anami writer

#mountain

12 Love

ક્યારેક તૂટીને સાવ છિન્ન/ભિન્ન થઇ ગઇ હોય એવી લાગે! તો ક્યારેક વળી અનહદ આનંદના મીઠા અહેસાસો આપે. જિંદગી તને શું કહું કહું હવે? તું અદ્ભૂત છે? સરળ છે કે પછી અઘરી? જીગર_અનામી રાઇટર ©jigar anami writer

#विचार #writer  ક્યારેક તૂટીને સાવ છિન્ન/ભિન્ન થઇ ગઇ હોય એવી લાગે!
 તો ક્યારેક વળી અનહદ આનંદના મીઠા અહેસાસો આપે.

જિંદગી તને શું કહું કહું હવે?
તું અદ્ભૂત છે?
સરળ છે કે પછી અઘરી?

જીગર_અનામી રાઇટર

©jigar anami writer

#writer

10 Love

मनुष्य अपना जीवन इस उम्मीद में जीता है कि, "एक दिन सब ठीक हो जाएगा"। फिर चाहे ठीक हो या न हो, पर यह उम्मीद इंसान को हमेशा ज़िंदगी जिने का रास्ता दिखाती रहती है। जिगर_अनामी राइटर ©jigar anami writer

#विचार #lonely  मनुष्य अपना जीवन इस उम्मीद में जीता है कि,
 "एक दिन सब ठीक हो जाएगा"। 
 फिर चाहे  ठीक हो या न हो, 
पर यह उम्मीद इंसान को हमेशा 
ज़िंदगी जिने का रास्ता दिखाती रहती है।

जिगर_अनामी राइटर

©jigar anami writer

#lonely

8 Love

સમય અચળ વેગી રહ્યો છે, એ ક્યારેય બદલાતો નથી!!!!! ફ્ક્ત કર્મો જ માણસની સ્થિતિ/પરિસ્થિતિ બદલતા રહે છે. જીગર_અનામી રાઇટર ©jigar anami writer

#विचार #FindingOneself  સમય અચળ વેગી રહ્યો છે, એ ક્યારેય બદલાતો નથી!!!!!
 ફ્ક્ત કર્મો જ માણસની સ્થિતિ/પરિસ્થિતિ બદલતા રહે છે.

જીગર_અનામી રાઇટર

©jigar anami writer
Trending Topic